દુકાનદાર : ‘દસ રૂપિયે મીટર.’😅😝😂😜🤣🤪

કનું : ‘પેલા ગંભીર અને ભારેખમમો વાળા ભાઈ કોણ છે ?ક્યારના એ કે અક્ષર ય બોલતા નથી.’ મનુ : ‘એ કઈ ગંભીર કેભારેખમ માણસ નથી, એ તો માત્રનોકર થુંક્દાની લઈનેપાછો આવે એની વાટ જોઈ રહ્યા છે.’😅😝😂😜🤣🤪 ગ્રાહક : ‘આ કાપડ શા ભાવે આપ્યું ?’ દુકાનદાર : ‘દસ રૂપિયે મીટર.’ ગ્રાહક : ‘પાંચ રૂપિયે મીટર આપો … Read more

ક્રાઈમ-થ્રિલર ફિલ્મ ‘ધ બકિંગહામ મર્ડર્સ’નું ટીઝર રિલીઝ, કરીનાનો જોવા મળ્યો દમદાર રોલ

કરીના કપૂર ખાનની આગામી ફિલ્મ ‘ધ બકિંગહામ મર્ડર્સ’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ગયા વર્ષે 2023માં લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મનું પ્રીમિયર કરવામાં આવ્યું હતું અને ત્યારથી તેને ઘણી પ્રશંસા મળી રહી છે. આ ફિલ્મની રિલીઝની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બોલિવૂડની બેબો એટલે કે કરીના કપૂર ખાન ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર ચમકવા … Read more

જયારે પૈસાની ભૂખ તો જતી જ નથી !😅😝😂😜🤣🤪

મહિલા (જજને) : સાહેબ,મારે તો છૂટાછેડા જોઈએ.હું હવે રમેશ સાથે રહી શકું તેમ નથી.જજ : પણ, રમેશ સાથે લગ્ન કર્યાત્યારે તો તમે કોઈ ખૂબી જોઈ હશે ને !હવે શું થયું ?મહિલા : તમારી વાત સાચી છે.એ ખૂબી તો હવે ખર્ચાઈ ગઈ.😅😝😂😜🤣🤪 લીના : કોણ વધારે ખુશ હોય ?જેની પાસે પાંચ લાખ રૂપિયા હોય એ કે … Read more

એસિડિટી માટે આ ઘરેલું ઉપાય અજમાવો જે તમને તરત જ રાહત આપશે

અનિયમિત ખાનપાન અને ખરાબ જીવનશૈલીના કારણે પેટ સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. આમાં એસિડિટીની સમસ્યાનો પણ સમાવેશ થાય છે. તળેલો અને વધુ પડતો મસાલેદાર ખોરાક ખાવાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે. જો પેટ અને છાતીમાં બળતરાની સમસ્યા હોય તો પેટમાં એસિડિક ગેસ વધવા લાગે છે. આને કારણે, છાતીમાં બળતરાની લાગણી થાય છે. આ … Read more

મારી પત્ની બનવાની હા પાડી છે.😅😝😂😜🤣🤪

પપ્પુએ પિંકીનો હાથ પકડીને કહ્યું,પપ્પુ : હું તને ખૂબ પ્રેમ કરું છું,તું આ દુનિયાની સૌથી સુંદર છોકરી છે પિંકી.પિંકી : ઓહ,પણ મારી બાજુમાં મારાથી પણ વધુસુંદર છોકરી દુપટ્ટો ઓઢીને ઉભી છે.પપ્પુ : સારુંતો આ સોનાની ચેન તેને જ આપી દઉં?પિંકીએ : અરે બાબુશું હું તારી સાથે મજાક પણ ન કરી શકું?😅😝😂😜🤣🤪 પપ્પુ : સર તમારી … Read more

કારેલાનો રસ અનેક રોગોમાં છે ફાયદાકારક, ફાયદા જાણશો તો તમે પણ રોજ પીશો

દવા ખાવામાં હંમેશા કડવી હોય છે. કારેલાનો રસ પણ આવી દવા તરીકે કામ કરે છે. તેનો સ્વાદ કડવો હોવા છતાં, કારેલાનો રસ અનેક રોગોમાં ફાયદાકારક સાબિત થાય છે. હા, માત્ર કારેલાનું શાક જ નહીં, તેનો રસ પણ ખૂબ જ ફાયદાકારક છે. કારેલાનું શાક બહુ ઓછા લોકો પસંદ કરે છે. આ શાકભાજીની કડવાશને કારણે લોકો તેનાથી … Read more

તું મને ફક્ત બે દિવસથી ઓળખે છે😅😝😂😜🤣🤪

છોકરો ઘરમાં આનંદથી કૂડકા મારી રહ્યો હતો.પપ્પા : શું વાત છે દીકરા,આજે બહુ ખુશ છે?છોકરો : શું કરું પપ્પા,વાત જ એવી છે તે.પપ્પા : આ વખતે તેં શું કાંડ કર્યો?છોકરો : અરે પપ્પાતમારી થનારી વહુ 12 માં પાસ થઈ છે.પછી પપ્પાએ ચપ્પલોનો વરસાદ કર્યો.😅😝😂😜🤣🤪 પિંકી : હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. પપ્પુ : … Read more

ઔષધીય ગુણોથી ભરપૂર આ વનસ્પતિ તેલ રોગોને શરીરથી દૂર રાખશે

ઘણી બધી શાકભાજી છે, જેના સેવનથી શરીર સ્વસ્થ રહે છે, પરંતુ શું તમે જાણો છો કે દૂધી એવી શાકભાજી છે, જેનું તેલ પણ કાઢવામાં આવે છે. આ તેલ  સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. જો લાંબો સમય રાખવામાં આવે તો દૂધી બગડીને કાળી પડી જાય છે. તેથી દૂધીની ખેતી કરતાં ખેડૂતોને નુકશાની વેઠવી પડે છે. દૂધી જાડી હોવાના કારણે … Read more

ફેંકી દેવામાં એમને ખુબ તકલીફ થયેલી.😅😝😂😜🤣🤪

ટીના : સમજાતું નથી કેહેન્ડસમ છોકરાને પરણું કે હોંશિયારને?મીના : બંને પાસે તારી દાળ ગળવાની નથી.ટીના : કેમ?મીના : જે હેન્ડસમ છેએ તારાથી બ્યુટીફૂલ છોકરીને પકડી લેશેઅને જે હોંશિયાર છેએ તારાથી દૂર રહેવાનું જ પસંદ કરશે.😅😝😂😜🤣🤪 ગર્લફ્રેન્ડ : મેં પપ્પાને કહ્યું કે તું લેખક છે તો તેખુબ ખુશ થયા.બોયફ્રેન્ડ : તેમને વાંચવું ખુબ ગમે છે?ગર્લફ્રેન્ડ … Read more

પલાળેલી દ્રાક્ષનું સેવન કરવાના છે અગણિત ફાયદા, જાણો…

કિસમિસનો ઉપયોગ ખીર અને મીઠાઈઓમાં થાય છે. પરંતુ શું તમે જાણો છો કે કિસમિસને પાણીમાં પલાળીને ખાવાથી ઘણા ફાયદા થાય છે. તે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે. બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે, લીવરને ડિટોક્સિફાય કરે છે અને પાચન માટે ફાયદાકારક છે. ભીની કિસમિસની સાથે તેનું પાણી પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન A, … Read more