તમારી પત્ની તમને ખૂબ પ્રેમ કરે છે ….😝😝😝
એક વખત હું બહાર જતો હતોતે વખતે મારી પત્ની ને ઉધરસ ચઢી.મેં કીધું તારા ગળા માટે કંઈક લાવવુ છે?પત્ની કહે દોઢેક તોલા નુ મંગળસૂત્ર લેતા આવજો…..પછી મને ઉધરસ ચઢી !😝😝😝 જ્યારે તમને એમ લાગે કે……તમારી પત્ની તમને ખૂબ પ્રેમ કરે છે ….ત્યારે જમી ને એની હાજરીમાં જપડદા થી હાથ લૂંછવા…બધો વહેમ દૂર થઈ જશે.😝😝😝 (નોંધ … Read more