પિતા : નાલાયક ભણવાનું રાખ,😅😝😂😜🤣🤪
પુત્ર (ફોન પર) : પપ્પા ભૂકંપ આવ્યો.પપ્પા : અરે ક્યાં આવ્યો?પુત્ર : આપણા ઘરમાં. આખો પલંગ હલી ગયો.પપ્પા : કેટલી તીવ્રતાનો હતો?પુત્ર : 5.3પપ્પા : દીકરા, કંઈક ભણી લે,હવે તો ભૂકંપ પણ તારા કરતાં વધુ માર્ક્સલાવવા લાગ્યો છે.😅😝😂😜🤣🤪 દીકરો આખો દિવસ ફોન પર ચેટકરતો હતો.પિતા : દીકરા શું કરે છે?દીકરો : પપ્પા વર્ષા આવશે.પિતા : … Read more