આખો દિવસ કચકચ કરતી સ્ત્રી સાથી ?’😅😝😂😜🤣🤪
દારૂડિયો કનું દારૂ પીને જેવો ઘરમાં પ્રવેશ્યોકે તેની પત્ની શાંતાએ તેને ધોઈ નાખ્યો.પાડોશી મનુએ સહાનુભુતિ દર્શાવીનેકનુને કહ્યું : ‘ભાઈ,તારી જીંદગીમાં તો ઘણું કષ્ટ છે.’કનુએ મનુને કહ્યું : ‘અરે યાર,કષ્ટ-બષ્ટ કશું જ નથી.આ તો સાહસિક માણસની વીરગાથા છે.’😅😝😂😜🤣🤪 મનહરલાલે એની પડોશમાં રહેતા સોમુનેપૂછ્યું : ‘દોસ્ત સોમુ ! તું કોઈ કાળી અનેકદરૂપી સ્ત્રી સાથે કદી પ્રેમ કરે … Read more