પતિ- બસ હવે એક શબ્દ ના બોલતી…😂😂😂
પત્ની- અરે સાંભળો છો…આપણા લગ્ન કરાવનાર પંડિતજીનુંઅકસ્માતમાં મૃત્યુ થઇ ગયુંપતિ- એમ….એક દિવસ તો તેને તેનાપાપોની સજા મળવાની જ હતી!!!😂😂😂 પતિ અને પત્ની વચ્ચે ઝગડો થયો.પતિ- બસ હવે એક શબ્દ ના બોલતી…નહીં તો મારી અંદરનોજાનવર બહાર આવી જશે.પત્ની- જા જા હવે,આવવા દે જાનવરને બહાર,ઉંદરડાથી કોણ ડરે છે!!😂😂😂 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર … Read more