તારી પેંટ ઉપર ના ચઢાવ્યા કરીશ,😅😝😂😜🤣🤪

મીનાએ પોલીસને કહ્યું : મારા પતિએમારા પર હાથ ઉપાડવાની હિમંત કરી,તમે તેમની રિપોર્ટ લખો. પોલીસ : શું તમારા પતિ પહેલવાન છે? મીના : ક્યાંનો પહેલવાન,પત્નીના હાથનો રોજ માર ખાધા પછીએ ડરપોક કોઈને કહેતો પણ નથી.😅😝😂😜🤣🤪 છગન : યાર, તું વારેઘડીએતારી પેંટ ઉપર ના ચઢાવ્યા કરીશ,ખરાબ લાગે છે. મગન : જો હું પેંટ ઉપર નહી ચઢાવુંતો … Read more

અક્ષય કુમારે જોન અબ્રાહમને પછાડ્યો! ‘ખેલ ખેલ મૈં’માં ‘વેદા’નો સીન થઈ ગયો, પણ કમાણીના આંકડા ફીકા

અક્ષય કુમારની ફિલ્મ ‘ખેલ ખેલ મે’ અને જ્હોન અબ્રાહમની ‘વેદા’ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. બંને ફિલ્મો 15 ઓગસ્ટે એકસાથે રિલીઝ થઈ છે અને ‘સ્ત્રી 2’ જેવી મોટી ફિલ્મ સાથે ટક્કર હોવા છતાં, આ ફિલ્મો દરરોજ 2-4 કરોડ રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. ‘ખેલ ખેલ મેં’ કરતાં ‘વેદ’ની ઓપનિંગ સારી હતી. પરંતુ હવે … Read more

મોં ખોલીને જ હસતાં જોયા છે.😅😝😂😜🤣🤪

ટીચર : બહુવચન કોને કહે છે?પપ્પુ : જયારે વહુ પોતાનાસાસરીવાળાનેખરું-ખોટું સંભળાવે છે,તેને બહુવચન કહે છે.ટીચર બેભાન થતા થતા બચી.😅😝😂😜🤣🤪 ડોક્ટર : તમારે દિલ ખોલીનેહસવું જોઈએ. પપ્પુ : પણ ડોક્ટર,મેં તો અત્યાર સુધી લોકોનેમોં ખોલીને જ હસતાં જોયા છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો … Read more

રક્ષાબંધનમાં ભાઈઓને લૂંટી લીધા કૉમેડિયન ભારતી સિંહે

કૉમેડિયન ભારતી સિંહને સોમવારે રક્ષાબંધનમાં ભાઈઓ તરફથી ખૂબ કૅશ મળી હતી. તેનું કહેવું છે કે તેણે તહેવારમાં ભાઈઓને લૂંટી લીધા હતા. ભારતી ‘લાફ્ટર શેફ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ના સેટ પર પાપારાઝી સાથે વાત કરી રહી હતી કે રક્ષાબંધનમાં તેને ભાઈઓએ ખૂબ પૈસા આપ્યા હતા. તો પાપારાઝી તેને કહે છે કે અમે પણ તમારા ભાઈઓ છીએ. તો તેમની … Read more

એક કિલો દાળમાં 2968 દાણા હોય છે,😅😝😂😜🤣🤪

છગન એકઝામ આપવા ગયો. એણે એક્ઝામિનરને પૂછ્યું : સર, આન્સરશીટનાપહેલા પાના પર શું લખું? એક્ઝામિનર : લખ, આ આન્સરશીટના બધાજવાબ કાલ્પનિક છે અને તેનો કોઈ પણપાઠ્યપુસ્તક, અભ્યાસક્રમ, પ્રશ્નપત્ર અથવાપ્રશ્ન સાથે કોઈ લેવાદેવા નથી.😅😝😂😜🤣🤪 એક નિવૃત્ત કાકા કરિયાણાની દુકાને ગયા અને છોકરાને કહ્યું,મને 742 નંગ મસૂરની દાળ આપ.છોકરાએ એક પણ શબ્દ બોલ્યા વગર 250 ગ્રામ દાળનું … Read more

શ્રાવણ સોમવારના ઉપવાસ પર બનાવો સાબુદાણાની ખીર, દિવસભર એનર્જી રહેશે

હાલમાં શ્રાવણ (Sawan 2024) મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનામાં ભગવાન ભોળાનાથના ભક્તો ઉપવાસ કરતા હોય છે. કેટલાક લોકો આખો શ્રાવણ મહિનો તો કેટલાક શ્રાવણ મહિનાના સોમવારના રોજ ઉપવાસ કરતા હોય છે. ત્યારે જો તમે પણ ઉપવાસ કરો છો, તો આજે અમે તમને ઉપવાસ દરમિયાન સેવન કરી શકાય તેવી સાબુદાણાની ખીરની રેસિપી વિશે જણાવવા જઈ … Read more

પતિ- હવે તારી બહેનના લગ્ન થવાના છે.😅😝😂😜🤣🤪

પત્ની : લગ્ન પછી તમે મનેપ્રેમ જ નથી કરતા. પતિ : પાગલ પરીક્ષા પૂરીથઈ જાય પછી કોણ વાંચે.😅😝😂😜🤣🤪 પાર્કમાં સાળી અને તેના મંગેતરને હાથ પકડીનેચાલતા જોઈને પત્નીએ ઉદાસ થઈને પતિનેકહ્યું – સાંભળ, તમે આવો પ્રેમ ક્યારેય કર્યો નથી.પતિ – માય ડિયર, હવે હું કરી પણ નહીં શકું.પત્ની – કેમ?પતિ- હવે તારી બહેનના લગ્ન થવાના છે.પત્ની … Read more

ભરેલા ભીંડાનું શાક અને તેનો મસાલો કેવી રીતે બનાવવો ? સાચવી રાખો આ રેસિપી

બધાને ભાવતું શાક એટલે ભીંડાનું. આ ભીંડાનું શાક ભરેલું કેવી રીતે બનાવવાનું તે ઘણી ગૃહિણીની મુંજવણ હોય છે. વળી ભરવા માટેના મસાલા દરેક ઘરમાં અલગ અલગ રીતે બનાતા હોય છે. આજે અમે અહીં યુનિક રીતનો ભીંડામાં ભરવાનો મસાલો કેવી રીતે બનાવવો અને ભરેલા ભીંડાનું શાક કેવી રીતે બનાવવું તેની રેસિપી જણાવશીશું. ભરવાના મસાલા માટે- 2 … Read more

નેટ પેક ક્યારેય ખતમ ન થવા દો.😅😝😂😜🤣🤪

બાબાજીનો સત્સંગ સાંભળીને એક માણસ ઘરે આવ્યો.ઘરે આવીને તેણે પત્નીને છોડી દીધી અનેનોકરાણી સાથે લગ્ન કરી લીધા. સંબંધીઓએ પૂછ્યું કે, તમે આવું કેમ કરો છો? તેણે જવાબ આપ્યો, બાબાજીએ કહ્યું હતું કે,માયા છોડીને શાંતિ સાથે જીવો, તો મેં પણ એવું જ કર્યું.😅😝😂😜🤣🤪 એક મોબાઈલ રિચાર્જની દુકાનમાંએક બોર્ડ મારેલું હતું,જેના પર મેસેજ લખેલો હતો કે,‘તમારી પત્નીના … Read more

માત્ર 10 મિનિટમાં બનાવો આલૂ-બૂંદીનું શાક, ખાનારા આંગળીઓ ચાટતા રહી જશે

જો તમે તમારા રોજિંદા ભોજન માટે કોઈ સરળ અને સ્વાદિષ્ટ શાક બનાવવાનું વિચારી રહ્યા છો, તો આજે આ લેખમાં અમે તમને બટાકા અને બૂંદીનું રસાદાર શાક કેવી રીતે બનાવવું તે શીખવીશું. તેમાં બહુ ઓછી સામગ્રીની જરૂર પડે છે, જે તમને તમારા રસોડામાં મળશે. તો આવો જાણીએ આ શાક બનાવવાની સરળ રીત. આલૂ-બૂંદીનું શાક બનાવવાની સામગ્રી … Read more