‘ટેલીફોનનો થાંભલો છે એટલે તો નજીકથી સાંભળે છે😅😝😂😜🤣🤪
એક વ્યક્તિને નનામો પત્ર મળ્યો. પત્રમાં લખ્યું હતું કે,તમે મારી મરઘીઓ ચોરવાનું બંધ નહિ કરો તોતમારો જાન જોખમમાં છે.’એ માણસ પત્ર લઈને પોલીસ સ્ટેશને ગયો અનેપત્ર લખનારનું નામ-સરનામું શોધી આપવા કહ્યું.પોલીસ અધિકારીએ કહ્યું :‘આ પત્રમાં લખ્યા મુજબ કરો.તારે નામ-સરનામાં સાથે શું લેવા દેવા ?’આથી એ માણસે કહ્યું : ‘સાહેબ ! પત્ર લખનાર વ્યક્તિનુંનામ-ઠામ તો મારે … Read more