લોનના કાગળિયાં, વિમાની પોલીસી,😅😝😂😜🤣🤪

લગ્નના જુદા જુદા તબક્કે દંપતીના બેડરૂમમાંજુદા જુદા પ્રકારની સુગંધો આવતી હોય છે.તબક્કો (૧) લગ્નના શરૂઆતના ૩ મહિના…ફૂલો અને પરફ્યુમની સુગંધ !તબક્કો (૨) લગ્નના ૩ વરસ પછી…બેબી પાઉડર, બેબી લોશન, બેબી ક્રીમ અનેબેબી ડાયપર્સ!તબક્કો (૩) લગ્નના ૧૦ વરસ પછી…વિક્સ અને ઝંડુ બામ !😅😝😂😜🤣🤪 પુરુષના લગ્ન પહેલા એના બેડરૂમમાં કઈ કઈ ચીજો હોય છે ?ડિઓ, પરફ્યુમ, લવ … Read more

ભારતનું અનોખું મંદિર જ્યાં આત્માઓને શાંતિ મળે છે, સેંકડો પથ્થરો સાક્ષી આપે છે

ભારતમાં તીર્થસ્થળો અને મંદિરોની કોઈ કમી નથી, અહીંના દરેક મંદિર તેના રહસ્યો અને ચમત્કારો માટે જાણીતા છે, જે ભક્તોની આસ્થા અને આસ્થાનું કેન્દ્ર પણ છે ભક્તોને માનસિક શાંતિ મળે છે. આવું જ એક મંદિર જે પ્રાચીન અને રહસ્યોથી ભરેલું છે તે વૃંદાવનમાં છે. જ્યાં શ્રદ્ધાળુઓ પથ્થરો પર પોતાનું નામ લખીને તે મંદિરમાં જાય છે, માન્યતાઓ … Read more

મક્તુલ-એ-વફા કા કભી મહેરુમ ન આયેગા…🤯🤯🤯

પાકિસ્તાનના નોર્થ-ફ્રન્ટીયર વિસ્તારમાં જ્યાંતાલીબાનીઓનો બહુ ત્રાસ છે એવા એક વિસ્તારનીએક બેંકમાં એક તાલીબાની મેનેજરની કેબીનમાંજઈને કહે છે : ‘ઓયે, હમ કાર ખરીદના ચાહતે હૈ !હંમે ક્યાં ક્યાં પેપર્સ દેને હોંગે ?’મેનેજર કહે છે : ‘જી બસ, સિર્ફ પાંચ ઐસેતાલીબાની કા નામ ઔર પતા દે દો,જિન્હોને લોન લેકર ભરપાઈ ભી કિ હૈ !’તાલીબાની ચિડાઈ જાય છે, … Read more

આ રીતે બનાવો પરવળનું શાક, બધાને ભાવશે

ટેસ્ટી અને બધાને ભાવે તેવું પરવળનું શાક કેવી રીતે બનાવવું તે દરેક ગૃહીણીની મુંજવણ હોય છે. કારણ કે પરવળ બધાને ભાવતી હોતી નથી. આજે ટેસ્ટી રીતે પરવળનું શાક કેવી રીતે બનાવવું તેની રેસીપી જોઈશું. પરવળનું શાક બનાવવાની સામગ્રી પરવળનું શાક બનાવવાની રીત

ત્યાં વળાંક જ નહતો!!!😂😂😂

સ્ત્રી- ડોક્ટર સાહેબ, મારા પતિ,ભૂલથી એસ્પરીન ગળી ગયા,હવે હું શું કરું?ડોક્ટર- હવે તેમનેમાથાનો દુખાવો આપી,દવા વેસ્ટ ના જવી જોઇએ!!!😂😂😂 ડોક્ટર- તમારો અકસ્માત કેવી રીતે થયો?દર્દી- હું વળાંક લેતા હતો અને…ડોક્ટર- સામેથી બીજી કાર આવી???દર્દી- ના……ત્યાં વળાંક જ નહતો!!!😂😂😂 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો … Read more

કાઠિયાવાડી સ્ટાઈલમાં રસાવાળું સેવ-ટામેટાનું શાક બનાવવાની રેસિપી

સેવ ટામેટાનું શાક ઢાબા જેવું કા કાઠિયાવાડી સ્ટાઈલનું હોય તો જવામા મજા પડી જાય છે. કાઢિયાવાડી સ્ટાઈલમાં રસાવાળું સેવ ટામેટાનું શાક ઘરે સરળતાથી કેવી રીતે બનાવવું તેની રેસિપી અમે અહીં જણાવશું. સેવ ટામેટાનું શાક બનાવવાની સામગ્રી સેવ ટામેટાનું શાક બનાવવાની

અહીં મસ્ત ફટાકડીઓ છે!!!!😂😂😂

ચેટિંગ પર ગપ શપ કરવાનાએપ્સમાં વોટસઅપબીજા નંબર આવ્યું છેપહેલા નંબરે…હજી પણ મહિલાઓ જ છે!!😂😂😂 બાળક- મમ્મી,મારે અહીંથી ફટાકડા લેવા છે!!મમ્મી- નાલાયક,આ ફટાકડાની દુકાન નથીગર્લ્સ હોસ્ટેલ છે!!બાળક- પણ પપ્પા તો કહેતા હતા કેઅહીં મસ્ત ફટાકડીઓ છે!!!!😂😂😂 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને … Read more

શ્રાવણ માસના ઉપવાસમાં બનાવો સાબુદાણાની ખીર

શ્રાવણ માસમાં પુણ્યનું ભાથુ ભરવા માટે મોટા ભાગના લોકો ઉપવાસ રાખતા હોય છે. શ્રાવણ માસ મહાદેવનો પ્રિય મહિનો છે. આ ઉપવાસ દરમિયાન દરેક ઘરમાં અવનવી વાગનીઓ પણ બનતી હોય છે. આજે આપણે શ્રાવણ માસના ઉપવાસમાંસાબુદાણાની ખીરકેવી રીતે બનાવવી તેની રેસિપી જોઈશું. સાબુદાણાની ખીર બનાવવાની સામગ્રી સાબુદાણા 1 કપ,દૂધ,ખાંડ,કેસર,કાજુ,બદામ,પિસ્તા,એલચી પાવડર સાબુદાણાની ખીર બનાવવાની રીત સ્ટેપ- 1સૌ … Read more

સમુદ્રની વચ્ચે લઇ જઇશ😂😂😂

જ્યારે કોઇ સુંદર યુવતી,બિલકુલ બિન્દાસ થઇનેતમારી બાજુ વાળી સીટ પરઆવીને બેસી જાય તો સમજવું કે… હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂😂 ચિંટૂ- તું છોકરીને પપ્રોઝ કેવી રીતે કરશેપિંટૂ- હું તેને બોટમાં બેસાડીનેસમુદ્રની વચ્ચે લઇ જઇશઅને પછી પૂછીશ.તે હા પાડશે તો ઠીક છે નહીં તો…કહીં દઇશ.બસ તારો મારો સાથ અહીં સુધી જ હતો.ઉતરી જા મારી બોટથી….!!!😂😂😂 (નોંધ … Read more

રાંધણ છઠ્ઠના દિવસે બાળકો માટે બનાવો ક્રિસ્પી શક્કરપારા, ફટાફટ નોંધી લો રેસીપી

રાંધણ છઠ્ઠ આવે અને શક્કરપારાની વાત ન આવે તેવું બને નહીં. કારણે કે આ વાનગી બાળકોને બહુ ભાવે છે. આજે ગુજરાતી જાગરણ તમને ઘરે શક્કરપારા કેવી રીતે બનાવવા. શક્કરપારા બનાવવાની સામગ્રી શક્કરપારા બનાવવાની રીત