મનુ : પપ્પા, મારી ઈર્ષ્યા ના કરો,😅😝😂😜🤣🤪
કનુ ફાનસ લઈ ઘરની બહાર જતો હતો.પિતા મનુએ તેને પૂછ્યું : ‘બેટા, તુ ક્યાં જાય છે ?કનુ બોલ્યો : ‘ પપ્પા,હું મારી પ્રેમિકાને મળવા જાઉં છું.’મનુએ કહ્યું : ‘બેટા,હું જયારે મારી પ્રેમિકાને મળવા જતો હતોત્યારે હું કઈ ફાનસ લઈને જતો ન હતો.’કનુ બોલ્યો : ‘મને ખબર છે.જુઓ, તમને કેવી પત્ની મળી છે.’😅😝😂😜🤣🤪 કનુ (પુત્ર મનુને … Read more