દર અઠવાડિયા પિક્ચર બતાવે,😂😂😂
પત્ની- મેં સાંભળ્યું છે કેપતિ-પત્નીને સ્વર્ગમાં અલગ અલગરાખવામાં આવે છે.પતિ- અરે ગાંડી…એટલે જ તો તેને સ્વર્ગ કહેવાય છે!!!😂😂😂 છોકરો છોકરી જોવા ગયોછોકરો- તમને કેવા પતિ જોઇએ છે??છોકરી- મને એક ખુશમિજાજી વ્યક્તિ જોઇએ છે.જે સારું ગાતો હોય.સારું ડાન્સ કરતો હોય મને રોજ નવી નવી જગ્યા બતાવે,દર અઠવાડિયા પિક્ચર બતાવે,હું કહું તો બોલે નહીં તો ચૂપ રહે.છોકરો- … Read more