તમે મને રોજ પોતાના હાથોમાં લેતા.🤣😂🤣🤣
એક નવદંપત્તિ બગીચામાં ફરવા ગયા.અચાનક એક મોટો કૂતરો તેમની તરફ ઝપટ્યો.બચવાનો કોઈ રસ્તો ન દેખાતા પતિએ તરત જ પોતાની પત્નીને ઉચકી લીધી…જેથી કૂતરો કરડે તો તેને કરડે, તેની પત્ની નહિ.કૂતરો એકદમ નજીક આવીને ઉભો રહ્યો.થોડીક વાર તો ભસ્યો અને પછી પાછળની તરફ ભાગી ગયો.પતિને હાશકારો થયો અને એ આશાએ પત્નીને નીચે ઉતારી કેપત્ની તેને ખુશીથી … Read more