આના કરતા તો બીટ્ટુને જ રડવા દો.😅😝😂😜🤣🤪
છગન બાઇકમાં પેટ્રોલ પૂરાવવા ગયો તોપહેલાં પત્નીને દૂર ઉતારીને પેટ્રોલ પંપમાં ગયો. આ જોઇ પેટ્રોલ પૂરવા વાળાએ પૂછ્યું :કેમ ભાઈ,ભાભીને આટલે દૂર ઉતારીને આવ્યા? છગન : તમે જ અહીં બોર્ડ લગાવ્યું છે કેઆગ લગાવે તેવી વસ્તુઓ અંદર લઈનેદાખલ થવું નહીં.😅😝😂😜🤣🤪 પતિ : બીટ્ટુ ક્યારનો રડી રહ્યો છે,તેને હાલરડું સંભળાવીને સુવડાવીકેમ નથી દેતી ? પત્ની : … Read more