જાણો પીરિયડ્સ દરમિયાન કઈ કસરત શ્રેષ્ઠ છે જેથી તેનાથી નુકસાન ન થાય.
પિરિયડ્સ એ દરેક સ્ત્રી માટે પીડાદાયક દિવસ હોય છે. આ સ્થિતિમાં દરેક મહિલાના મનમાં એક પ્રશ્ન ઉદભવે છે કે તેમણે કસરત કરવી જોઈએ કે નહીં. આ સવાલોના જવાબ આજે તમને જાણવા મળશે. ચાલો જાણીએ ગાયનેકોલોજિસ્ટ ડૉ. મીરા પાઠક પાસેથી પિરિયડ્સ દરમિયાન એક્સરસાઇઝને લગતી કેટલીક ટિપ્સ. પિરિયડ્સ દરમિયાન કસરત કરવી જોઈએ કે નહીં? પિરિયડ્સ દરમિયાન એક્સરસાઇઝ … Read more