કાલથી જન્માષ્ટમીની પર્વની ઉજવણીનો પ્રારંભ : ભાતીગળ મેળાના આયોજનો
આવતીકાલ બોળ ચોથની જન્માષ્ટમી પર્વની ઉજવણીનો પ્રારંભ થશે. આ વખતે છઠ્ઠ તિથિનો ક્ષય હોવાથી આવતીકાલે બોળ ચોથ મનાવવામાં આવશે. સમગ્ર દેશમાં જન્માષ્ટમીના તહેવારોની ઉજવણીનો આનંદ જોવા મળી રહ્યો છે. દેશભરમાં જન્માષ્ટમી નિમિત્તે લોકમેળાના આયોજનો થયા છે. રજાઓનો માહોલ અત્યારથી જ જોવા મળી રહ્યો છે. અનેક લોકોએ પર્યટન સ્થળે પહોંચીને રજાઓ માણશે. દેશના વિવિધ પ્રસિધ્ધ મંદિરોમાં … Read more