તેમાં બધા વહી જાય છે.😅😝😂😜🤣🤪

બિટ્ટુ લિફ્ટમાં હતો ત્યારે એક સુંદર છોકરીફોન પર વાત કરતી કરતી લિફ્ટમાં આવી.તે બિટ્ટુ સામે જોઈને હસી અનેફોન પર પોતાની બહેનપણીને કહ્યું,ચાલ હવે હું ફોન મુકું છું,લિફ્ટમાં એક હેન્ડસમ છોકરો આવ્યો છે,હું જોઉં છું સેટિંગ થાય છે કે નહીં…બિચારો બિટ્ટુ હજી કંઈ બોલે એ પહેલા છોકરી બોલી,માફ કરજો કાકા, મારી બહેનપણી ખુબ વાતોડી છે,મારે ફોન … Read more

લગ્ન થઈ ગયાં હતા.😅😝😂😜😂😜

પપ્પુ અને ટપ્પુબંને ઓફિસમાં વાત કરી રહ્યા હતા.પપ્પુ : બિચારી મારી પત્ની…ટપ્પુ : કેમ શું થયું ભાભીને?પપ્પુ : એને ગળામાં ઇન્ફેક્શન છે.ટપ્પુ : તો શું કહ્યું ડોકટરે?પપ્પુ : અરે! એને ઇન્ફેક્શન છે એવું એબોલી જ શકતી નથી.😅😝😂😜😂😜 પપ્પુએ ટપ્પુને પૂછ્યું : ભાઈ,આ સુખ શું હોય છે? ટપ્પુ : ખબર નહીં ભાઈ,મારાં તો નાની ઉંમરે જલગ્ન … Read more

વિશે વિચારવાનું જ બંધ કરી દે.😅😝😂😜😂😜

ટપ્પુ અને બીનાના લગ્ન હતા, તો પપ્પુતેમના માટે ગિફ્ટ ખરીદવા દુકાને ગયેલો.પપ્પુ : મને એક સરસ પિક્ચર ફ્રેમ જોઈએ છે.દુકાનદાર : સર,કોને ગિફ્ટ આપવાનું છે?પપ્પુ : મારા મિત્રના લગ્ન છે,તો એને ગીફ્ટમાં આપવા માટે.દુકાનદાર : આ લો સર,વાવાઝોડાનું સરસ પિક્ચર છે.ગીફ્ટ આપવા માટે બેસ્ટ છે.😅😝😂😜😂😜 સમજદાર પત્ની એ જ હોય છે, જે પતિ પાસે ખર્ચો … Read more

તેને તરત જ જેલમાં નાખી દીધો.😅😝😂😜🤣🤪

છોકરીએ ટ્રેનમાં એકછોકરાને કહ્યું : શું હું અહીં બેસી શકું?છોકરો : હા,આને તમારી પોતાની સીટ જ સમજો.છોકરી : શું હું તમારી બોટલમાંથી થોડુંપાણી પી શકું?છોકરો : હા, જરૂર.છોકરી : આગળ કયું સ્ટેશન આવશે ભાઈ?છોકરો : મારા મગજમાં જીપીએસ નથી,જલ્દી સીટ ખાલી કર, મને ઊંઘ આવી રહી છે.😅😝😂😜🤣🤪 મોન્ટુ : ઈન્સ્પેક્ટર સાહેબ,મારી મદદ કરો.કોઈ મને ફોન … Read more

પાછળ જ બેઠા તા.😅😝😂😜🤣🤪

ગ્રાહક : ભાઈ,લેડીઝ ચંપલ બતાવજો.દુકાનદાર : કયા ટાઈપની જોઈએ?ગ્રાહક : લાઈટ વેટ અને નરમ હોવીજોઈએ.દુકાનદાર : સમજી ગયો સર.(તમે સમજ્યા તો અભિનંદન,નહિ તો તમારું બૈરું સારું છે.)😅😝😂😜🤣🤪 પોલીસ : અરે બેન…સ્કૂટર પર “L” લગાવીને એકલા ચલાવો છો? એક વ્યક્તિ તમારી સાથે પાછળબેસેલું હોવું જોઈએ એવો નિયમ છે. બેન : આલે.. લે.. ઈ ક્યાં ગયા…પાછળ જ … Read more

લોહી નહીં.😅😝😂😜😂😜

પત્નિ : તમારા વાળ તો જુઓ,જાણે ખેતરમાં ઘાસ ના ઊગ્યું હોય !! પતિ : એટલે જ તોહું એટલી વારથી વિચારૂં છું કે મારી પાસે ભેંસ કેમ ઊભી છે !!😅😝😂😜😂😜 ૪૦ પછી…પતિ પત્નીએ કોઈ દિવસએકસાથે ચાલવા જવું નહી… યાદ રાખો-આપણે કેલરી બાળવાની છેલોહી નહીં.😅😝😂😜😂😜 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર … Read more

ચાર વેલણ મારી દિધા…😅😝😂😜😂😜

સાસુમા : (ફોન ઉપર) જમાઈરાજ કેમમજામાં ને ?જમાઈ : હા સાસુમા મજામાં…સાસુમા : બોલો, કંઈ કામકાજ હોય તો ?જમાઈ : તમારી દિકરી જેવી કોઈ હોયતો કે’જો, એક ઠેકાણું છે.સાસુમા: તમારો દોસ્ત છે ?જમાઈ : ના રે ના આ તો એક ઓળખીતાનેજીન્દગીભર નો પાઠ ભણાવવો છે…😅😝😂😜😂😜 એક સજ્જન તોએટલા આત્મનિર્ભર બની ગ્યા કે… પત્નિ નો ખરાબ … Read more

છોકરી : “પસ્તાવો”😅😝😂😜😂😜

સ્ત્રી હંમેશા પતિને પોતાના બાળકોકરતા વધુ પ્રેમ કરતી હોય છે. સાબિતી રૂપે ઉદાહરણ :એક સ્ત્રી તેના એક ના એક બાળકને પાડોસન પાસે આખો દિવસ એકલુમૂકી જશે… પણ પતિ ને ક્યારેય નહીં😅😝😂😜😂😜 કાકી : અલી !!તારા લગન થઈ ગયા ??છોકરી : હા !! કાકી !!કાકી : પતિ શુ કરે છે તારો ??છોકરી : “પસ્તાવો”😅😝😂😜😂😜 (નોંધ : … Read more

તે લુટીં ને વસુલી લે… લુટ… લટ….મારા બકું😅😝😂😜😂😜

એક ઘરમાં ઘરના બધા સભ્યો વાળમાંબ્લેક કલર લગાડતા હતા.બધાના કલર પતી ગયા પછીએક સાત વષૅનો બાબો એના વાળમાંવ્હાઈટ કલર લગાડી આવ્યો.ઘરના સભ્યોએ એને પૂછ્યું,ભાઈ અત્યારે જમાનો વાળને બ્લેક કલરકરવાનો છે, તેં વ્હાઈટ કલર કેમ કરયો ?બાબાએ જવાબ આપ્યો,ઘરમાં એક વડીલ તો જોઈએને…!!!😅😝😂😜😂😜 ગર્લફ્રેન્ડ નો એના બોયફ્રેન્ડ ને છેલ્લો મેસેજ તો જાનૈયા પૈસા ઉડાવી રહ્યા છેતે … Read more

પણ મને દહેજમાં મળ્યો છે.😅😝😂😜🤣🤪

એક બહેને બીજી બહેનને પૂછ્યું કે :તારો પતિ તો પહેલા કાળો હતોહવે સફેદ કેમ થઇ ગયો? પહેલા બહેન બોલ્યા : મારો પતિ પહેલાકોલસાની ખાણમાં કામ કરતો હતોહવે તે લોટની ઘંટીમાં કામ કરે છે.😅😝😂😜🤣🤪 એક યુવક અને એક યુવતી સાઇકલ પરજઈ રહ્યા હતા,ત્યારે તેમની ટક્કર થઈ ગઈ.યુવક : અરે જરા સાચવીને રોડના કિનારેસાઇકલ ચલાવો મેડમ.યુવતી : … Read more