બીજું ચંપલ પણ આવી જ રીતે મળશે.😅😝😂😜😂😜

પત્ની (પતિને) : હું કેવી ખરાબ છું!એક નહીં જેવી વાતથી હું તમારા પરનારાજ થઈ ગઈ અને એક અઠવાડિયા સુધીહું તમારી સાથે બોલી નહીં.મને ક્ષમા કરો.પતિ : ક્ષમા જાય જહન્નુમમાં.વધુ એક અઠવાડિયું જો તું મારી સાથેન બોલે, તો હું તારા હુકમોથી બચું અનેમજાથી પચાસ સો રૂપિયા બચાવી શકું.😅😝😂😜😂😜 પત્ની : હું અત્યારે અહીં ગાઈ રહી હતીત્યાં … Read more

મારી આ છત્રી લઈ જા!😅😝😂😜😂😜

બેંકમાંથી 3 લાખની લોન પાસ થઈ ગઈ,તો લોન વિભાગમાં બેંક મેનેજરેમને પુરા 3 લાખનો ચેક આપ્યો.મેં કહ્યું : હું તમારો ખૂબ જ આભારી છું,અને તમારું આ ઋણહું જીંદગી ભર ચૂકવી શકીશ નહીં.આ સાંભળીને મેનેજરે ચેક ખેંચી લીધોઅને પાછો લઈ લીધો.શું મેં કંઈક ખોટું કહ્યું હતું?😅😝😂😜😂😜 શેઠાણી (માળીને) : અહીં પરસાળમાંશું બેસી રહ્યો છે,જરા બહાર જઈનેબગીચાને … Read more

ચાર્જ આપવાનો છે.?….!😅😝😂😜😂😜

આજે સવારે હું થોડો આધ્યત્મિક થઈ ગયોઅને આંખો બંધ કરી વિચારવા લાગ્યો.૧) હું કોણ છું ?૨) ક્યાંથી આવ્યો છું ?૩) કેમ આવ્યો છું ?૪) ક્યાં જવાનું છે ?ત્યાં તો રસોડામાં થી વાઇફ નો અવાજ આવ્યો.૧) તમે એક નંબરના આળસુ છો.૨) ખબર નથી કંઈ દુનિયામાં થી આવ્યા છો.૩) મારી જિંદગી ખરાબ કરવા આવ્યા છો.૪) ઉભા થાવ … Read more

તમે શેરબજારમાં પૈસા રોકેલ છે😅😝😂😜😂😜

મારા હાથ ઉપર માખી બેઠી…તેને ભગાડવા માટે ખૂબ જ ફૂંક મારી…પણ માખી ઉડે ‌જ‌‌ નહીં…હું તો ફૂંક મારી મારી ને થાકી ગયો…ઘરના સૌ સદ્સ્યો જોઇ રહ્યા હતા…પત્ની મારી પાસે આવી ને કહે ‌કેગાંડા થઈ ગયા છો કે શું..?માસ્ક તો હટાવો..?સાલું ખરેખર ગાંડા જેવા બની ગયા છીએ…કૉરૉના તારૂં સત્યાનાશ જાય..!😅😝😂😜😂😜 સાવધાન જો તમને નીચેમાંથી કોઇ પણસમસ્યા … Read more

મને પહેલાં, આ ગધેડાની વાત સાંભળવા દો…”😅😝😂😜😂😜

ચાર લોકો દ્વારા હઠ જોવા મળેરાજા, સ્ત્રી, બાળક અને પુરૂષઆ તમામ હઠને શું કહેવાય?ચાલો જોઈએ…રાજા કરે તે”રાજહઠ”સ્ત્રી કરે તે”સ્ત્રીહઠ”બાળક કરે તે”બાળહઠ”અને પુરૂષ કરે તે… “પીછેહઠ”😅😝😂😜😂😜 દેવદાસ મહેતા પત્નીને કહે: “હું ઑફિસેથી આવતો હતોઅને જેવો રસ્તો ક્રોસ કરવા ગયો ત્યાં એક ગધેડો…”દેવદાસની બેબી કહે: “મમ્મી,મારી પેન્સિલ ભાઈએ તોડી નાખી.”!!દેવદાસ: “હા, તો હું કહેતો હતો કે,હું ઑફિસેથી … Read more

લંગ્ન્ન બાદ દાળમાંથી નિકળે છે…!!!😅😝😂😜😂😜

આજે મેં મારી પત્નીને મસ્ત ઇંગ્લિશમાંકહ્યું ” You are my strength” તેણી એ પણ ફટટ કરીનેમને ઇંગ્લિશ માં કહ્યું “That meansother women are your weakness “ આડુ જ ચાલવાનું નક્કી કર્યું હોયતો શું કરી શકું ?😅😝😂😜😂😜 કર્મનું ફળ અંહિયાજ ભોગવવાનું છે. ગર્લફ્રેંડ સાથે તળાવની પાળે બેસીનેપાણીમાં નાખેલા કાકરા લંગ્ન્ન બાદ દાળમાંથી નિકળે છે…!!!😅😝😂😜😂😜 (નોંધ : … Read more

રમેશે ત્યાંથી ચાલતી પકડી લીધી.😅😝😂😜🤣🤪

રમેશ : તને મારામાં સૌથી વધુ શું ગમે છે?પિંકી : સમય સાથે લોકો બદલાય છેપણ તું નથી બદલાયો.રમેશ : તે કેવી રીતે?પિંકી : હું તને મળી ત્યારેતું બેરોજગાર હતો અને આજેઆટલા વર્ષો પછી પણ બેરોજગાર જ છે.😅😝😂😜🤣🤪 રમેશ (પ્રેમથી) : તમે શું કરો છો?પિંકી (ગુસ્સામાં) : હું,તારા જેવાની અવગણના કરું છું અનેજ્યારે મને વધુ ગુસ્સો … Read more

હું સાસરિયાઓની રોટલો તોડું છું.😅😝😂😜🤣🤪

એક મહિલાનો જમાઈ બહુ કાળો હતો.સાસુએ તેને કહ્યું : જમાઈરાજ,તમે 1 મહિનો અહીં જ રોકાઈ જાવ.દૂધ, દહીં ખાઓ, મજા કરો, અહીં આરામ કરો.જમાઈ : અરે વાહ સાસુજી,આજે મારા પર બહુ પ્રેમ આવે છે ને.સાસુ : અરે પ્રેમ જેવું કાંઈ નથી.અમારી ભેંસનું બચ્ચું હવે રહ્યું નથી,જો તમે અહીં રહેશો તો તમને જોઈનેઓછામાં ઓછું તે દૂધ આપવાનું … Read more

એ તો પહેલેથી પરણેલા છે.😅😝😂😜🤣🤪

પિતાએ દીકરાનું જેકેટ ચેક કર્યું તો તેમાંથીસિગારેટ, ગુટખા અનેયુવતીઓના ફોન નંબર નીકળ્યા.પિતાએ દીકરાની ખૂબ ધોલાઈ કરીઅને પૂછ્યું આ બધું ક્યારથી ચાલે છે?ત્યારે મમ્મીએ આવીને કહ્યું : તેને બોલવા તો દો.દીકરો : પપ્પા, તમે મારી ધોલાઈ કેમ કરી રહ્યા છો,આ તો તમારું જ જેકેટ છે,હું ભૂલથી પહેરી ગયો હતો.પછી પિતાની જોરદાર ધોલાઈ થઈ.😅😝😂😜🤣🤪 પપ્પુએ પાડોશી છોકરીને … Read more

પપ્પા : મસ્ત હતો બીજા પણ મોકલ.😅😝😂😜🤣🤪

પપ્પા : દીકરા,ગલ્લેથી એક સિગારેટનું પેકેટ લઈ આવ,અને સરખું ચેક કરીને લાવજે.થોડા સમય પછીદીકરો : લો પપ્પા.પપ્પા : આમાં એક ઓછી કેમ છે?દીકરો : હું ચેક કરીને લાવ્યો છું એટલે.😅😝😂😜🤣🤪 વોટ્સએપ ઇન્સ્ટોલ કર્યા પછી પપ્પાએદીકરાને મેસેજ કર્યો,પપ્પા : ઓય, જોક્સ મોકલ.દીકરાએ મેસેજ કર્યો : અત્યારે હું ભણી રહ્યો છું.થોડી વાર પછી….પપ્પા : મસ્ત હતો બીજા … Read more