ત્યાં સુધી કોઈ ચિંતા હોતી નથી !!!😝😂🤣😅🤪😜
પિતા(ગુસ્સે થઈને): કાલે રાત્રે તું ક્યાં હતો ? પુત્ર : થોડાક મિત્રો જોડે ફરવા ગયો હતો. પિતા : ભલે,પણ તારા એ મિત્રોને સૂચના આપી દે જે કેકારમાં તેની બંગડીઓ ભૂલી ના જાય !😝😂🤣😅🤪😜 છગન : પુરુષ અને સ્ત્રીના લગ્નમાં શું તફાવત છેએ તને ખબર છે ? મગન : ના, શું તફાવત છે ? છગન : … Read more