મારો સાળો પણ આવી રહ્યો છે.😅😝😂😜🤣🤪

પપ્પુ દેશી પીને એક પગ ફૂટપાથ પર અનેએક પગ જમીન પર મૂકીને જઈ રહ્યો હતો.પાછળથી એક હવલદારે આવીને તેનેપકડ્યો અને પૂછ્યું : કેમ લા,કેટલી દેશી પીધી છે તે?પપ્પુ : યાદ અપાવવા બદલ આભાર સાહેબ,નહી તો હું તો સમજતો હતો કેહું લંગડો થઈ ગયો છું!😅😝😂😜🤣🤪 પપ્પુ : દીકરા બે વધારાની પથારી કેમ કરી?દીકરો : આપણા ઘરે … Read more

હવે શાંતિ દે, રેવા દે, જવા દે😅😝😂😜😂😜

એક યુવાન છોકરી મંદિરમાં ગઈ અનેપોતાના લગ્ન માટેભગવાનને પ્રાર્થના કરવા લાગી અનેથોડીક શરમાઈ ગઈ પણ ભાવુક થઈનેગદગદ બોલી,“હે ભગવાન, હું મારા માટે કંઈ નથી માંગતી,બસ, મારી મમ્મીનેએક ખૂબસૂરત હેન્ડસમ જમાઈ આપી દે”ભગવાને એની પ્રાર્થના સ્વીકારી લીધી અનેએની નાની બહેનના લગ્ન થઇ ગયા.😅😝😂😜😂😜 લગ્ન પહેલાચોકલેટ ડે, બર્થ ડે, વેલેંટાઈન ડેરોઝ ડે, મેચિંગ ડે, ફ્રેંડશીપ ડે લગ્ન … Read more

અમે કોઈ દિવસ તમને બોલાવ્યા..??😅😝😂😜😂😜

એક રિટાયર્ડ કાકા એક પ્રોવિઝન સ્ટોર માં ગયાઅને સ્ટોર ના છોકરાં ને કહ્યું…“મને મૈસુર ની દાળ 742 નંગ આપ”…એકપણ શબ્દ બોલ્યા વગર સ્ટોર ના છોકરા એ200 ગ્રામ દાણા તોલી ને આપી દીધા..એ રિટાયર્ડ કાકા એ આશ્ચર્ય સાથે કહ્યું કે…આમાં 742 દાણા જ છે ?છોકરા એ હા પાડી અને કહ્યું કે.. ઘરે જઈ ગણી લેજો..કારણ કે … Read more

મારે જાતેજ ચલાવી પડશે.😅😝😂😜😂😜

રી સાયકલિંગ એટલે શું..???સાઈકલ હકાવીને પગ દુખે પછી મોટર સાયકલ લ્યેએમા પાછો વાહો દુખે એટલે કાર લ્યે ત્યા વળી પેટ મોટુ થઈ જાય એટલે જીમ જોઈન કરે ત્યા જઈને પાછોસાઈકલ હાકે આનુ નામ જ રીસાઈકલિંગ.😅😝😂😜😂😜 વજન ઉતારવા માટેસાયકલ માં ફરવા ની સલાહ મળી, બે મહિનામાં કોઈ ફેર ન પડ્યો, લાગે છે પાછળ બેસવાથી વજન નહીં … Read more

બ્યુટી પાર્લર નો ખર્ચો કેમ પોષાત ???😅😝😂😜😂😜

આ બન્ને કામ કરવા મુશ્કેલ છે..!!! 1: પોતાના વિચારો બીજાના મગજમાં ફિટ કરવા..2: બીજાના ખીસ્સા માંથી રૂપિયા કાઢીપોતાના ખિસ્સામાં જમા કરવા… જે પહેલામાં સફળ થાય તેનેટીચર કહે છે…..જે બીજામાં સફળ થાય તેનેબિઝનેસમેન કહે છે.અનેજે બન્ને માં સફળ થાય તે, પત્ની…!!!!😅😝😂😜😂😜 આ તો ભગવાન નો આભાર માનો કેપુરુષો જન્મ થી સુંદર જ હોય છે. નહિતર…. આ … Read more

હું કાંઈ પરેશ છું?😅😝😂😜😂😜

છોકરી : અરે ભલા માણસ, મેં તને પરણવાના પાડી એમાં શું આકાશ તૂટી પડ્યું?બીજી ઘણી છોકરીઓ તને પરણવા માટેહા પાડી દેશે.છોકરો : અત્યાર સુધીમાં મેં 300 છોકરીજોઈ છે એમાંસુંદરતામાં તું સૌથી છેલ્લે આવે છે, તું જના કહે છે તો બીજું કોણ હા કહેવાનું છે?😅😝😂😜😂😜 ભૂરો : ઈશ્વરનો આભાર માન,તારા પાડોશી પરેશને જો,એની પત્ની કાલે જ … Read more

મારો મગજ ડબલ ફરેલો છે.😅😝😂😜😂😜

હું રાતે હજી સુવા જઇ રહ્યો હતોત્યાં અચાનક પત્નીએ પુછ્યું કે…“આ સીબીઆઇવાળા 5 – 6 વર્ષ જૂનીચેટ રિકવર કરે છે,તે કયા સોફટવેરથી કાઢે છે” ?આ સાંભળીનેઆંખોમાંથી નીંદર ચાલી ગઈ😅😝😂😜😂😜 પતી અને પત્ની જગાડતા હતા.પતિ કહે મારી સાથે માથાકૂટ નહિ કરતીમે 2 દિવસ થી માવો ( 135) મસાલો નથી ખાધોમારો મગજ ફૂલ ફરેલો છે.પત્ની કહે તમે … Read more

હું આની સાથે ઝીંદગી કાઢું છું…😅😝😂😜😂😜

વાતાવરણ માં અણધાર્યો બદલાવ આવ્યો…વીજળી ના ચમકારા⚡⚡ધૂળ ની ડમરીઓ જોરદાર વરસાદ⛈⛈⛈નાકને તરબતર કરતી ધરતીની સોડમ😘 આવા રોમાંચક વાતાવરણ માં…તે દોડતી આવી🏃🏻‍♀ પતિ તો TV જોવા માં મશગુલ…તે કશું પણ સમજે તે પહેલાંતેમનો હાથ પકડીને ખેંચીને ધાબે લયી ગયી🏃🏻‍♀🏃🏻પત્ની ની તરવરાટ ભરી દોડ…તેની ચાલ માં આવેલો આવેગ…પતિદેવ ના રોમ રોમ માં રોમાન્સ વ્યાપી ગયો. 😍💑😘તેમની આંખ … Read more

હવે અછત શું કામ છે તે સમજાયું ને😅😝😂😜😂😜

લગ્નના દિવસો ચાલે છે.એક વાર બકો બ્યુટિપાર્લરના રિસેપ્શન રૂમમાંબેસીને મૅગેઝિન વાંચીરહ્યો હતો.એક મહિલા આવી અનેધીમેથી એમનો ખભો દબાવીને બોલી,‘આવો, જઈએ !’બકો પરસેવે રેબઝેબ થઈ ગયો.ગળામાં શોષ પડ્યો. માંડ માંડ બોલ્યો,‘આજે નહીં, કાલે આજે મારી વાઈફને અહીંપાર્લરમાં તૈયાર થવા માટે લઈ આવ્યો છું.’મહિલા બોલી:’ધ્યાનથી જુઓ. હું જ છું!😅😝😂😜😂😜 ભારત માં કામવાળી ની અછત કેમ છે?? સરકારે … Read more

રાતનું પાન બંધ.😅😝😂😜😂😜

નોકરાણી : સાહેબ મારે તમારી નોકરીનથી કરવી.શેઠ : કેમ શું થયું?નોકરાણી : શેઠાણી ખુબ તંગ કરે છે,એ સમજતા નથી કેહું તમારી જેમ બંધાયેલી નથી.મારી મરજીમાં આવે ત્યારેઘર છોડી શકું છું.શેઠનું મોઢું ઉતરેલી છાસ જેવું થઈ ગયું.😅😝😂😜😂😜 રમેશ : તું તારી વાઈફને કરકસર ઉપરલેક્ચર આપવાનો હતો, એનું શું થયું?સુરેશ : પરમ દિવસે જ આપ્યો.રમેશ : તો … Read more