આ જ જેલમાં છે, સાહેબ!😅😝😂😜🤣🤪

ટીચર : પપ્પુ બોલ કુતુબમીનારક્યાં આવ્યો છે?પપ્પુ : ટીચર, નથી ખબર.ટીચર : બેન્ચ પર ઉભો થઇ જા.પપ્પુ (બેન્ચ પર ઉભો થઈને) : ટીચરહજુ પણ મને કુતુમીનાર નથી દેખાતો.(છુટ્ટુ ડસ્ટર પડ્યું.)😅😝😂😜🤣🤪 જેલર : શું તને તારાં ઘરવાળાનીયાદ આવતી નથી? રમેશ : એ બધાં પણઆ જ જેલમાં છે, સાહેબ!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ … Read more

લાવતો અને કહેતો 15 નું લાયો.😅😝😂😜🤣🤪

ત્રણ ગપ્પી દાસ વાતો કરતા હતા.પહેલો ગપ્પી દાસ : હું તો એટલી ગરમ ચા પીવુ કેકીટલી માંથી સીધી કપમાં લઈને પીવા લાગુ.બીજો ગપ્પી દાસ : અરે, તું તો બહુ ઠંડી ચા પીવે છે.હું તો કપમાં લીધા વગરસીધી કીટલી માંથી જ ચા પી જાઉં છું.ત્રીજો ગપ્પી દાસ : અરે,તમે બંને તો બહુ ઠંડી ચા પીવો છો.હું … Read more

પત્ની હવે પોતે જ પતિને શોધી રહી છે.😅😝😂😜🤣🤪

પતિ : જો તું વધારે હેરાન કરીશ તો હુંસાધુ બની જઈશ.પત્ની : નોર્મલ કે નાગાસાધુ?પતિ : કેમ?પત્ની : જો નોર્મલ સાધુ બનશો તોહું તમારું પેકીંગ કરું,અને નાગાસાધુ બનવાના હોય તોફટાફટ કપડાં મુકો અને નીકળી જાવ.😅😝😂😜🤣🤪 કાલે એક પત્નીએ પોતાના પતિને કહ્યું,હું સંતાઈ જાવ છું તમે મને શોધજો,જો તમે મને શોધી લીધીતો આપણે શોપિંગ પર જઈશું. … Read more

પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર!😅😝😂😜🤣🤪

બીટ્ટુએ એક જાહેરાત વાંચી જેમાં લખ્યું હતું,અમારી પાસે એવી વસ્તુ છેજેને પહેરીને તમે આખી દુનિયાને જોઈ શકો છો,પણ તમને કોઈ નહિ જોઈ શકે.કિંમત ફક્ત 10,000 રૂપિયા, હોમ ડિલિવરી ફ્રી.બીટ્ટુએ જાહેરાત વાંચીને ફટાફટ 10,000ટ્રાન્સફર કરી લીધા.થોડા દિવસ પછી પાર્સલ આવ્યું,બીટ્ટુએ ફટાફટ પાર્સલ ખોલ્યું, તો અંદરથીએક બુરખો નીકળ્યો.😅😝😂😜🤣🤪 પ્રશ્ન : આળસ શું છે? જવાબ : થાકી જવાની … Read more

હું એનો એક માત્ર વારસદાર છું.😅😝😂😜😂😜

છગન : તું છોકરી જોવા ગયો હતોતો શું થયું?મગન : મેં ના પાડી.છગન : કેમ?મગન : એની પાસે ઘણાં બધાગોલ્ડ મેડલ હતા.છગન : તો શું થયું?મગન : એનેએ બધા મેડલ બોક્સિંગમાં મળેલા હતા.😅😝😂😜😂😜 મગન : તમારી દવાથી મને ઘણો ફાયદો થયો.ડોક્ટર : પણ મેં તમને દવા આપી જ નથી. મગન : પણ, મારા કાકાને તો … Read more

ઈ આખી રાત બહાર ભટકે છે.😅😝😂😜😂😜

અમદાવાદી મગજની કમાલ.ભૂરો : હું પરણી લઉં તો કોઈ નુકશાન નાથાય ને.બકો : તારે પરણીને કાંઈ ખોવાનું નથી.મારા પપ્પા મંદિરના પુજારી છે,અને તારા પપ્પા વકીલ.એટલે લગ્નમાં વધુ ખર્ચ થશે નહિ,અને આગળ જતા કાંઈ થયું તોતારા પપ્પા વ્યાજ સહીત કઢાવી આપશે.😅😝😂😜😂😜 રમેશ : ભઈ તું પણ હવે પરણી લે.જયેશ : પણ ભઈ,મારે પરણવાની શી જરૂર છે?મારી … Read more

પછી વિચાર્યું કે આને ક્યાં યાદ કર્યો?😅😝😂😜😂😜

ઘરમાં એક જ સફરજન હતું અનેએ ખાવાં માટે ત્રણે છોકરા ઝગડી રહ્યાં હતાં.ત્યાં મમ્મીએ આવીને કીધું,જે મારું બધું કહ્યું માનશે,હું જે કામ કહું એ કરશે એને જઆ સફરજન મળશે.આ સાંભળીનાનકો બોલ્યો હાલો બહાર રમવાઆ સફરજન તો પપ્પાને જ મળશે.😅😝😂😜😂😜 જો આપણને અડધી હેડકી આવીનેઅટકી જાય… સમજવું કેસામેવાળાએ પહેલા યાદ તો કર્યો, પછી વિચાર્યું કે આને … Read more

ઘરે આવે છે😅😝😂😜😂😜

સાસુ ની કેટલી બધી ડીમાન્ડ… છોકરી રૂપાળી હોવી જોઇએ…ભણેલી ગણેલી હોવી જોઇએ…ઘરકામ મા માહીર હોવી જોઇએ…પરિવારમા હળીમળીને રહે એવી જોઈએ…વહુ ની એકજ ડીમાન્ડ… સાસુ હોવીજ ન જોઇએ…😅😝😂😜😂😜 જો લગ્નમાં છોકરીવાળા વઘુડિસ્કો કરે ને તો સમજજો કે એના ઘરની માથાકૂટ તમારાઘરે આવે છે😅😝😂😜😂😜 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી … Read more

ને ભાવ અમને કોઈ આપતું નથી😅😝😂😜😂😜

એક વાક્ય એવું છેજે લગભગબધાં બોલતાં જ હશે..પૈસા નો સવાલ નથી અલ્યા😅😝😂😜😂😜 અમે પૈસાના નહિપણભાવના ભુખ્યા માણસ ને ભાવ અમને કોઈ આપતું નથી😅😝😂😜😂😜 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની … Read more

ચિન્ટુની કાંઈ ભૂલ હોય તો કહેજો.😅😝😂😜🤣🤪

કાકા : ચિન્ટુ, તું મોટો થઈને શું બનીશ?ચિન્ટુ : ટીચર.કાકા : પણ એના માટે તો બહુ ભણવું પડે.ચિન્ટુ : ના,કાકા અમારા ટીચર બધુંઅમને જ પૂછ્યા કરે છે. એટલેટીચર બનવા માટે બહુ ભણવું નથી પડતું.😅😝😂😜🤣🤪 માસ્તર : ચિન્ટુ વાંદરાને અંગ્રેજીમાં શું કહે છે? ચિન્ટુ : મંકી. માસ્તર : આ તું પુસ્તકમાં જોઈને બોલ્યો ને? ચિન્ટુ : … Read more