વ્યસ્ત રહેતા હોય ત્યાં.😅😝😂😜🤣🤪

એક પતિનોપોતાની પત્ની સાથે મોટો ઝગડો થઈ ગયો.પત્નીએ ગુસ્સામાં વેલણ ફેંક્યુંજે પતિના ઘુંટણ પર વાગ્યું અને હાડકું તૂટી ગયુ.હોસ્પિટલમાં પ્લાસ્ટર કરાવ્યાં પછીજ્યારે તેને વોર્ડમાં લઈ જવામાં આવ્યોત્યારે તેને પોતાના બાજુના પલંગ પરએક દર્દીને સૂતેલો જોયો,જેના બંને પગ પર પ્લાસ્ટર હતું.પતિએ તેને પૂછ્યું : શું તમારી બે પત્નીઓ છે?😅😝😂😜🤣🤪 માસ્તર : શાંતિ કોના ઘરે રહે છે? … Read more

પોતાના મિત્રને એકલો છોડી દે.😅😝😂😜🤣🤪

રાજુ પાડોશીના ઘરે ગયો હતો,ભાભી પીવા માટે ઠંડુ પાણી લઈને આવી, રાજુના મોં માંથી અચાનક નીકળી ગયું,ભાભી આટલી ઠંડીમાં જીવ લેશો કે શું? ભાભીએ હસતા હસતા કહ્યું, હા આપી દે,સાચવી રાખીશ.😅😝😂😜🤣🤪 કરણ : અરે યાર રાજુ, તું મારા લગ્નમાંતો આવીશને? રાજુ : હા જરૂર આવીશ.હું એ લોકો જેવો નથી જે મુસીબતમાંપોતાના મિત્રને એકલો છોડી દે.😅😝😂😜🤣🤪 … Read more

હું ભણેલી નથી.😅😝😂😜🤣🤪

એક મોહન પહેલવાન કોઈ દુબળા-પાતળા માણસનીધોલાઈ કરી રહ્યો હતો.ત્યાં ભેગી થયેલી ભીડમાંથી એક માણસેતેને પૂછ્યું :ભાઈ! તમે આ કમજોર માણસનીશા માટે ધોલાઈ કરી રહ્યા છો?મોહન પહેલવાને એ માણસનીધોલાઈ કરવાનું ચાલુ રાખતાં જ જવાબ આપ્યો :મારો અગરબત્તીનો સાઈડ બિઝનેસ છે.આ માણસના છાપામાં મેં જાહેરખબર આપી હતી કે‘પહેલવાન છાપ અગરબત્તી’અને આણે છાપી નાખ્યું – ‘અગરબત્તી છાપ પહેલવાન’😅😝😂😜🤣🤪 … Read more

બેસી ગયો.😜😅😝😂🤪🤣

પત્ની : મારે બર્ગર ખાવું છે.પતિએ એક બર્ગર લાવીને આપ્યું.પત્ની : થેન્ક્સ.પતિ : ફક્ત થેન્ક્સ?પત્ની : ઓહ,તો તમને એક કિસ જોઈએ છે.પતિ : બકવાસ બંધ કરઅને આ બર્ગર અડધું અડધું કર,હું પણ ખાઈશ.😜😅😝😂🤪🤣 પત્નીએ પતિને કહ્યું,મારી પાસે તમારા માટે એક સારા સમાચાર છે,ખુબ જલ્દી જ આપણે બે માંથી ત્રણ થવાના છીએ.પતિ : અરે મારી જાન,હું … Read more

મહિને 25 હજાર રૂપિયા હું તને આપીશ.😜😅😝😂😝😂

મંદિરની બહારભિખારી : 10 રૂપિયા આપોભગવાન તમારી જોડીસલામત રાખે.ભૂરો : વાંઢો છું.ભિખારી : તમારા ચંપલનીવાત કરું છું.😜😅😝😜😅😝 એક ભિખારીએ પાંચ રૂપિયા માંગ્યાતો માણસ બોલ્યો, તારા હાથ પગ સલામત છે,તું કોઈ કામ કેમ નથી કરતો?ચાલ હું તને કામ આપીશ.ભિખારી બોલ્યો : મહિનાના કેટલા આપશો?માણસ બોલ્યો : 5 હજાર રૂપિયા.ભિખારી : તું તારું કામ છોડીને મારી પાસેબેસવાનું … Read more

બબ્બે વખત કહી એ ત્યારે સમજાય છે😜😅😝😂🤪🤣

પતિ પત્ની લગ્ન માં જતા હતા ત્યારે રસ્તામાંકારનું ટાયર પંક્ચર થયું.પતિ ટાયર બદલવા તૈયારી કરતો હતો અનેપત્નીએ કચકચ શરૂ કરી.હવા નો’તી પુરી ? ટાયર જુનુ છે ?સ્પેર વ્હીલ તો બરાબર છે ને ?ત્યાં એક બાઈક સવાર આવી ને કહે :કંઈ મદદ કરૂં ???પતિ : આને વાતો કરાવ તો હું ટાયરબદલાવી લઉ…😜😅😝😂🤪🤣 પતિ: આ વાંચ, છાપા … Read more

ચીંટુ : ઈ વાંચતા નથી શીખવાડયું!!!😜😅😝😂🤪🤣

હું સવારે ઓફિસ જતો ‘તો ,આગળ એક છોકરી સ્ફુટી લઈને જતી ‘તી.એ અચાનક જમણી બાજુ વળી ‘નેઅમારી કારને સહેજ અથાડતી ગઈ.‘ને પાછી ઉભી રહી…મેં કારનો કાચ ઉતારીને કહ્યું…“ઇન્ડિકેટર બંધ હોયતો કમ સે કમ હાથ તો બતાવો કે વળવું છે”(એનો જવાબ સાંભળીને હજુ મગજ સુન્ન છે)છોકરી : “… હું રોજ અહીંથી જ વળું છું !!તમે આ … Read more

તો તે GOA ભાગી ગયા.😜😅😝😂🤪🤣

બાપ: બેટા, યાદ રાખજે કે જો સાસરાવાળાબાઇક આપ તો કાર માંગજે,કૂલર આપે તો એસી માંગજે,ઘર આપે તો બંગલો માંગજે…બેટા: આને જો તે છોકરી આપ દે તો પછીએની મા ને પણ માંગી લઉ ને?બાપ તો ખુશી ના કરણે બેભાન જ થઈ ગયો.😜😅😝😂🤪🤣 બંતા: શુ થયુ દોસ્ત,આટલો ઉદાસ થઈને કેમ બેઠો છે?સંતા: અરે યાર,મારા બાપે મરાથી આજે … Read more

હવે એ રોન્ગ પાસવર્ડ કહે છે.’😜😅😝😂😝😂

પત્ની રડતી હતી અને પતિ ટીવીજોતા જોતા વેફર્સ ખાઇ રહ્યો હતો…એટલામાં પત્ની બોલી :-તમે પૂછ્યું નહીં હું કેમ રડુ છું…પતિ- છેલ્લે મેં પૂછ્યું તું…ત્યારે તારો જવાબ મળ્યો હતો કેતમે નહીં સમજો.😜😅😝😂😝😂 પત્ની સવાર સવારમાં મેકઅપ કરતી હતી.પતિને એ જોઈને નવાઈ લાગી.એણે કહ્યું, ‘આવા સવારના ટાઈમે મેકઅપ?’પત્નીઃ ‘તમે ચૂપ રહો,મારે મારાં ફોનનું લોક ખોલવાનું છે.મેં પાસવર્ડ … Read more

તે તો મૃગજળ છે.😅😝😂😜🤣🤪

બે કંજૂસ મિત્રો ઘણા સમય પછી મળ્યા.એક બોલ્યો : ઘણા સમય પછીમળવાની ખુશીમાંએક-એક ચા થઈ જાય.બીજો બોલ્યો : હા જરૂર,પણ બિલ તારે આપવું પડશે.યાદ છે છેલ્લીવાર મેં પીવડાવી હતી.😅😝😂😜🤣🤪 રણને કાંઠે આવેલા ગામને પાદરેએક હારે પાંચ હોટલો ખડી હતી.એમાંથી પહેલીની આગળપાટિયું લગાવ્યું હતું, ચા પીવાની છેલ્લી તક,અહીંથી આગળ ચાર હોટલ દેખાય છેતે તો મૃગજળ છે.😅😝😂😜🤣🤪 … Read more