એટલે મેં ટિકિટ જ ના લીધી😅😝😂😜🤣🤪

પોતાની ગર્લફ્રેન્ડને ફોન કરીને છગન કહે છે…છગન : શું કરે છે?છોકરી : હું મેલ કાઢી રહી છું?છગન : હા, જે લોકો ઓછું સ્નાન કરે છે,તેમના શરીર પર મેલ જામી જ જાય છે.છોકરી : હું ઓફિસમાં છું પાગલ,ઈ-મેલ કાઢું છું.😅😝😂😜🤣🤪 મગન ટિકિટ વગર પકડાઈ ગયોટીટી : ટિકિટ વગર પકડાયો છે તો તારે ફાઈન ભરવો પડશે અથવાકાયદાકીય … Read more

બગાસું ખાવા પૂરતી જ રહેતી હશે!😅😝😂😜🤣🤪

છગન : યાર મગન,સાળી અને પત્નીમાં શું અંતર હોય છે?મગન : જો ભાઈ સાળી બ્યુટી હોય છે,તો પત્ની ડ્યુટી,સાળી પેંશન જેવી હોય છે,અને પત્ની ટેંશન જેવી,સાળી ફ્રેશ કેક જેવી હોય છે અને પત્નીઅર્થ ક્વેક એટલે ભૂકંપ…😅😝😂😜🤣🤪 છગન : તમારી સાથે કોણ કોણ રહે છે?મગન : મારી પત્ની,ત્રણ પુત્રી ને મારા સાસુજી!છગન : તો તો,તમને ઘરમાં … Read more

નાટક કરવું પડે છે.😅😝😂😜🤣🤪

પત્નીએ અચાનક પતિને જોરથી લાત મારી,પતિ અત્યંત ગુસ્સે થઇ ગયો,પતિ : લાત કેમ મારી?પત્ની : એ તો મચ્છર બેઠું હતું એટલે.પતિ : તો શું થયું?પત્ની : હું જીવતી હોઉં અને કોઈ બીજુંતમારું લોહી પીવે એ હું સહન ના કરી શકું.😅😝😂😜🤣🤪 રમેશ : પંડિતની કથા અનેપત્નીની વાતો બંને એક સમાન હોય છે.જયેશ : એ કેવી રીતે?રમેશ … Read more

હવે એ ડાઘા વધુ સ્પષ્ટ દેખાય છે.😅😝😂😜🤣🤪

કાર એક્સિડન્ટમાં ખરાબ રીતે ઘાયલ થયેલો મગન હોસ્પિટલમાં ઓપરેશન પછી ભાનમાં આવ્યો અને બૂમ મારી,મગન : ડોક્ટર મારા પગને શું થયું છે? હું એને અડી નથી શકતો.ડોક્ટર : મગન, જરાય ગભરાઈશ નહિ, તારા પગને કશું થયું નથી.મગન : તો હું એને અડી શું કામ નથી શકતો?ડોકટર : કારણ કે તારા બંને હાથ કાપવા પડ્યા છે.😅😝😂😜🤣🤪 … Read more

સ્વાઈન ફ્લૂમાં આવું જ થાય છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : ડોકટર સાહેબ, ગજબ થઈ ગયું.ડોકટર : કેમ, એવું શું થયું?પપ્પુ : અમારા લગ્નજીવનને 10 વર્ષ થયાં.અત્યાર સુધી મારી પત્ની ઓફિસે જાઉં ત્યારે સામે જોઇને મીઠુ મીઠુ મલકાઈને ટિફિન હાથમાં આપતી.ઓફિસેથી આવું ત્યારે સામે મરકતી મરકતી હાથમાં ઠંડા પાણીનો ગ્લાસ આપતી.ગમે ત્યારે બહાનું કાઢીને સામે આવીને ગાલ પર ટપલી મારતી.પણ ગયા મહિને માથાના દુ:ખાવાની … Read more

તેની આંખે સોજા આવ્યા છે.😅😝😂😜🤣🤪

ન્યાયાધીશે મોન્ટુનેએક છોકરાને થપ્પડ મારવા બદલ1000 રૂપિયા દંડની સજા સંભળાવી.મોન્ટુએ ન્યાયાધીશને પૂછ્યું : શુંહું બીજી થપ્પડ મારી લઉં?જજ ગુસ્સામાં : કેમ?મોન્ટુ : મારી પાસે છુટ્ટા નથી,2000 રૂપિયાની નોટ છે.😅😝😂😜🤣🤪 પત્ની (ગુસ્સામાં) : તમે ગઈકાલે પાડોશ વાળીટીના સાથે ફિલ્મ જોવા ગયા હતા?પતિ : હા.પત્ની : મારી જગ્યાએ એને કેમ લઈ ગયા,મારામાં શું કાંટા લાગેલા છે?પતિ : … Read more

દીકરો : પપ્પા હું વરસાદની વાત કરું છું.😅😝😂😜🤣🤪

પુત્ર (ફોન પર) : પપ્પા ભૂકંપ આવ્યો.પપ્પા : અરે ક્યાં આવ્યો?પુત્ર : આપણા ઘરમાં. આખો પલંગ હલી ગયો.પપ્પા : કેટલી તીવ્રતાનો હતો?પુત્ર : 5.3પપ્પા : દીકરા, કંઈક ભણી લે,હવે તો ભૂકંપ પણ તારા કરતાં વધુ માર્ક્સલાવવા લાગ્યો છે.😅😝😂😜🤣🤪 દીકરો આખો દિવસ ફોન પર ચેટકરતો હતો.પિતા : દીકરા શું કરે છે?દીકરો : પપ્પા વર્ષા આવશે.પિતા : … Read more

કોઈ એક હાથમાં બે તરબૂચ પકડી બતાવે.😅😝😂😜🤣🤪

છગન : કેમ ભાઈઆજકાલ કોઈ કવિતા નથી લખી રહ્યો?શું થયું?કવિ : ભાઈ,જે છોકરી માટે હું કવિતા લખતો હતો,તેના લગ્ન થઇ ગયા.છગન : તો પછી વિરહ રસમાં કવિતા વધારેસારી બનશેને ભાઈ.કવિ : તું સમજી નથી રહ્યો ભાઈ,તેના લગ્ન મારી સાથે જ થયા છે.😅😝😂😜🤣🤪 છગન : નેપોલિયનની વાત સાચી છે યાર,દુનિયામાં કંઈ અશક્ય નથી. મગન : પણ, … Read more

તો અમારી વખતે કોણ આવશે!😅😝😂😜🤣🤪

માં : દીકરા,દાદીને બર્થ ડે પર શું ગિફ્ટ આપીશ.દીકરો : હું દાદીને ફૂટબોલ આપીશ.માં : અરે દીકરાદાદી આ ઉંમરમાં ફૂટબોલનું શું કરશે?દીકરો : તેમણે પણ તો મારીબર્થ ડે પર મને પુસ્તકો આપ્યા હતા.😅😝😂😜🤣🤪 લગ્નમાં કુંવારા અને શબયાત્રામાંવૃદ્ધ લોકો એટલા માટે આવે છે, કારણ કેતેમને એક વાત પરેશાન કરે છે કે, અમે નહિ જઈશુંતો અમારી વખતે … Read more

છોકરો શોધી રહ્યા છે.)😅😝😂😜😂😜

છોકરી : તારા કરતા પહેલા પણમારો એક બોયફ્રેન્ડ હતો.છોકરો : કોઈ વાત નહિહું ત્રણ ભાઈઓ માંથી સૌથી નાનો છું.છોકરી : તો?છોકરો : મને સેકેંડ હેન્ડ વસ્તુઉપયોગ કરવાની આદત પડી ગઈ છે.😅😝😂😜😂😜 એક દિવસ પિંકી પોતાના મમ્મી-પપ્પા સાથેલગ્ન માટે છોકરો જોવા ગઈ. પિંકી (ઘરમાં ઘુસતા જ હાથ જોડીને પોતાની માં ને) : માં,અહીંયા સાસુ મળશે કે … Read more