આવો નંગ એક છે દુનિયામાં.😅😝😂😜🤣🤪

મીના : લગ્નજીવનનાં 25 વર્ષમાંપહેલી વાર મારા પતિએમારી સુંદરતાના વખાણ કર્યા.ટીના : શું કહ્યું એમણે?મીના : તે બોલ્યા મૂર્ખ પતિઓનેજ હંમેશાં સુંદર પત્ની મળે છે.😅😝😂😜🤣🤪 પપ્પુએ મમ્મીને કહ્યુ : મમ્મી, આજે પ્રિન્સિપાલેમને પૂછ્યુ કેતમે કેટલા ભાઈ-બહેન છો?તો મેં કહ્યુ હું એકનો એક છું.મમ્મી (ઉત્સુકતાથી) : તો પછી તેમણે શું કહ્યું?પપ્પુ : તેઓ બોલ્યા આભાર છે … Read more

સોનુ : મારી પત્ની આપશે.😅😝😂😜🤣🤪

મુંબઈનો રાજુ : યાર પપ્પુ, આ દારૂનીદુકાન વાળાને વાસ્તુ કોણ સમજાવતું હશે?પપ્પુ : કેમ આવું પૂછે છે?રાજુ : તેમની ગટર પાસે હોય,દક્ષિણ દિશામાં હોય,દુકાનની સામે નાળું હોય, કે સામે ખાડો હોય,ઈલેક્ટ્રીકલ ટ્રાન્સફોર્મર હોય કેકોઈ બીજો વાસ્તુ દોષ હોય,તેમની દુકાનમાં હંમેશા ભીડ રહે છે.😅😝😂😜🤣🤪 મોડીરાત્રે સોનુ દારૂપીને રોડ પર જઈ રહ્યો હતોત્યારે એક પોલીસવાળાએ તેને રોક્યો.પોલીસ … Read more

પૈસા માત્ર ફોર્ચ્યુન ઓઈલના જ પડ્યા છે.😅😝😂😜🤣🤪

જજે વૃદ્ધ મહિલાને પૂછ્યું : તમેઆ ઉંમરે કેમ છૂટાછેડા લેવા માગો છો?મહિલા : જજ સાહેબ,મારા પતિ મારી સાથે દગો કરે છે.ન્યાયાધીશ : તે કેવી રીતે?મહિલા : જ્યારે પણ તેમને ઈચ્છા થાયત્યારે તેઓ મને ખરી-ખોટી સંભળાવે છે,અને જ્યારે હું બોલવાનું શરૂ કરું છુંત્યારે તેઓ તેમનું કાનનું મશીન કાઢી નાખે છે.😅😝😂😜🤣🤪 પત્ની : સાંભળો છો, મારી બહેનપણીનાપતિએ … Read more

કેલ્ક્યુલેટર લઈ આવ…🤣🤪😂😜😅

માલિક : આ કામ માટે અમારે એક જવાબદારવ્યક્તિની જરૂર છે. ઉમેદવાર : તો તો હું એને માટે બરાબર છું, અગાઉ નોકરીમાં જયારે જયારે કંઈ ખોટું થતુંત્યારે ત્યારે મને જ એને માટે જવાબદાર ઠેરવવામાં આવતો.🤣😂😜😅 દીકરો : પપ્પા, 5+5 કેટલા થાય ? પપ્પા : ગધેડા, મૂર્ખા, નાલાયક આટલુંયનથી આવડતું ? જા અંદરના રૂમમાંથી કેલ્ક્યુલેટર લઈ આવ…🤣🤪😂😜😅 … Read more

શોધું છું જે પૈસાદાર હોય !🤤🤤🤤

વકીલ : છૂટાછેડા કરવાના રૂ.10,000 થશે. પતિ : પાગલ તો નથી થઇ ગયા ને ?શાદી કરવાના તો માત્ર રૂ.100 જ થયેલાઅને હવે છૂટાછેડાના રૂ.10,000? વકીલ : જોયું ?સસ્તામાં લેવાનું પરિણામ જોયું ને ?😅😂🤪😜🤣 નટુ : લોકો કહે છે કેવિરુદ્ધ સ્વભાવવાળી વ્યક્તિ સાથેલગ્ન કરવાથી માણસ સુખી થાય છે. ગટુ : એટલે તો હું એવી છોકરીશોધું છું … Read more

આદત સૌથી વધુ ગમે છે.😂😂😂🤣🤣

અક્કલમઠો છોકરી જોવા ગયો.માં-બાપે બેઉને એકલા છોડ્યા એટલેપેલાએ પૂછ્યું : બહેન આપ કેટલાભાઈબહેન છો ? છોકરી : પહેલા બે બહેન એક ભાઈ હતા.પણ હવે બે ભાઈ થઇ ગયા !😂😂😂🤣🤣 પત્ની : તમને મારામાં સૌથી સારું શુંલાગેલું ?મારી બુદ્ધિ કે પછી મારું સૌંદર્ય ? પતિ : મને તો આ તારી મજાક કરવાનીઆદત સૌથી વધુ ગમે છે.😂😂😂🤣🤣 … Read more

પગ મેં ઓપરેટ કરી નાખ્યો છે.😈😈😈

સારવાર લેતા દર્દીએ વૈદને કહ્યું :તમારી દવાઓ બહુ મોંઘી છે, શું અહીંયાઆ જડીબુટ્ટીઓ બહુ મુશ્કેલીથી મળે છે ? વૈદ : ના ના…વાત એમ નથી, અહીંયાજડીબુટ્ટીઓ તો સહેલાઈથી મળીજાય છે,પરંતુ દર્દીઓ બહુ મુશ્કેલથી મળે છે.👿😈👿😈 ડૉક્ટર : તમારે માટે એક સારા અને માઠા સમાચાર છે. દર્દી : પહેલા સારા સમાચાર આપો. ડૉક્ટર : તમારો રોગગ્રસ્ત પગ … Read more

આ ઘડિયાળ થોડુંમોડું જ છે !🤪😜😝🤣😂😅

મારા🧑🏻 અને મારી 👩🏻પત્નીના💭વિચારો મળતા હોય છે. એ કેવી રીતે ? ટેલિપથી ? ના. પહેલા એ 🤔વિચારે છે, પછીહું પણ એ જ રીતે 🤔વિચારું છું.😍🥰😘 પત્ની : આજે અકસ્માત થતાં રહી ગયો ! પતિ : શું થયું ? પત્ની : આ આપણી ઘડિયાળ, ઉપરથીએવી પડી ! એક સેકંડનો ફરક પડ્યો હોતતો મારી માનું માથું ભાંગી … Read more

કંઈ ઓછું કરો ને ભાવમાં ?🤣😂😅🤪😜😛

હું જમવા બેસુને પત્ની રોજ છુટું વેલણ ફેંકે..મિત્રે સલાહ આપી : તું એની રસોઈના વખાણ કરતો નહીં મારે..મે જમતા જમતા ‘વાહ શું દાળ છે,શું શાક છે ?બોલવાનું શરુ કર્યું…ત્યાં તો રસોડામાંથી રમરમતું વેલણ આવ્યું :‘રોજ હું રાંધુ છું ત્યારે મૂંગા મરો છો,ને આજે પડોશણ આપી ગઈ છે,ત્યારે વખાણ કરો છો ?’😂😝😂😝😂😝😂 STD PCO☎ ઉપરના ઓપેરેટરે … Read more

ગમે ત્યારે સીઝ કરી જાય નક્કી નહી😅😝😂😜🤣🤪

પોલીસની ભરતીમાં મંત્રીજીની સાળીએ ભાગ લીધો.1600 મીટરની રેસ સાડા છ મિનિટમાં પુરી કરી. મંત્રીજીની સાળી હોઈ નિરીક્ષણ વાળાએ ધીમે રહીનેછ મિનિટ કરી આપ્યુ, કેમ કે મંત્રીજીની સાળી હતી. પછી તે કાગળ DSP, SP, DIG છેલ્લે IG પાસે ગયુત્યાં સુધી સાડા છ મિનિટ માંથી દોઢ મિનિટ થઈ ગયું I.G ગોથે ચડ્યા અને બોલ્યા, આ કોણ છેજે … Read more