જીવનમાં શાંતિ આપોઆપ આવશે😉🤪🤣🤪

કાલે… સાંજે… જમવા બેઠો… પત્નીને કહ્યું“જાડી રોટલી બનાવ…” બવ ગુસ્સે😡થઈ ગઈ…🤔 માંડ માંડસમજાવી… કે… એમ કહેવા માગું છું… કે…થોડી “જાડી રોટલી” બનાવ…😎ત્યારે માંડ શાંત થઈ…😥😏😅😝😂😜🤣🤪 મનોચિકિત્સકો કહે છે…પોતા માટે સમય કાઢો ! મારી પત્નીએ કીધું …એકલા પોતા માટે શું કામ ?વાસણ કપડાં અને કચરા માટે પણ સમય કાઢો… જીવનમાં શાંતિ આપોઆપ આવશે😉🤪🤣🤪 (નોંધ : આ … Read more

સબ અલગ અલગ જવાબ દે રહે હૈ…’😅😝😂😜🤣🤪

સંતા : (ફોન પર) માં, એક ખુશખબરી હૈ !હમ દો સે તીન હો ગયે ! માં : અચ્છા ? બધાઈ હો !બેટા હુઆ યા બેટી ? સંતા : નહીં માં ! મૈને દુસરી શાદી કી હૈ !😅😝😂😜🤣🤪 રસ્તામાં ઊભેલા સંતાએ સામેથી આવતાએક માણસને ટાઈમ પૂછ્યો.પેલાએ ઘડિયાળમાં જોઇને કહ્યું ‘છ વાગ્યા .’આ સાંભળતા જ સંતા થાંભલા … Read more

તારો બાપ વાર્ષિક-સરવૈયું માંગે છે !😅😝😂😜🤣🤪

નથ્થુલાલ એક સુલભ શોચાલય માં ગયા.અંદર પૂરો એક કલાક બેઠા. પછી બહાર નીકળ્યા. બહાર બેઠેલા જમાદારે કીધું,‘૨૦ રૂપિયા થયા.’ નથ્થુલાલ કહેવા લાગ્યા, ‘અબે મેં શોચાલય મેંબેઠા થા, સાઈબર કાફે મેં નહીં !’😅😝😂😜🤣🤪 કોમર્સ માં ભણતો છોકરો એના ક્લાસનીછોકરીને કહે છે : હું તારા દિલનો દેવાદાર છું,તું મારા દિલની લેણદાર છું,હવાલા પાડવાના બાકી છે, પણતારો બાપ … Read more

પતિ સરખા જ દેખાતા હોય છે !😅😝😂😜🤣🤪

બંતા ઓફિસમાં આવ્યો ત્યારથી બહુ ખુશ દેખાતો હતો. સંતાએ પૂછ્યું ‘ક્યાં બાત હૈ,આજ બડા મૂડ મેં નજર આ રહ હૈ ?’ બંતા : ‘અરે આજ સુબહ સે મેરે મોબાઈલ પે ધડાધડ‘આઈ લવ યૂ’ કે મેસેજ આ રહે હૈ ! સંતા : ‘અચ્છા ? આજ ઐસી ક્યાં ખાસ બાત હૈ ?’ બંતા : ‘કુછ નહીં…આજ મેં … Read more

બેન્ક વાળાને ક્યારે અક્કલ આવશે.😅😝😂😜🤣🤪

બે અભિનેતાઓના પુત્ર પરસ્પર વાતચીતકરી રહ્યા હતા.પહેલો બોલ્યો : તને ખબર છે,ગઈકાલે મારા પપ્પા મારી માટેએક નવી મમ્મી લઈને આવ્યા.તે ખૂબ જ સુંદર છે.બીજો બોલ્યો : હા, મને ખબર છે,ગયા વર્ષે તે જ મારી મમ્મી બની હતી.😅😝😂😜🤣🤪 જ્યારે દૂધવાળા હડતાળ કરે છે,ત્યારે તેઓ દૂધ રસ્તા પર ફેંકી દે છે. ટામેટાવાળા લોકો હડતાલ કરે છે,ત્યારે ટામેટાં … Read more

બળાવવા આવી વાતો કરી રહ્યા છો.😅😝😂😜🤣🤪

પહેલો મિત્ર : તને ખબર છે મેં પેલી છોકરી માટેસિગરેટ પીવાનું છોડી દીધું,બારમાં જવાનું છોડી દીધું,જુગાર રમવાનું પણ છોડી દીધું. બીજો મિત્ર : તો પછી તું તે છોકરી સાથે લગ્નકેમ નથી કરતો? પહેલો મિત્ર : અરે યાર આટલો સુધરી ગયો છું,હવે વિચારું છું બીજી છોકરી જ પટાવી લઉં.😅😝😂😜🤣🤪 પત્ની : મને એવી શંકા છે કે … Read more

આરામ લેવાની જરૂર નથી પડતી.😅😝😂😜🤣🤪

છગન : શું વાત કરે છે યાર?તારાં લગ્ન છળકપટથી થયાં છે,એવું કઈ રીતે થયું?મગન : જે બંદૂકની અણીએમને પરણાવ્યો હતો,તે બંદૂકમાં કારતૂસ જ નહોતી!😅😝😂😜🤣🤪 છગન : તમે આરામથી આરામ લો છો,પણ આરામમાંથી આરામ નથી લેતાં.મગન : હા.હું આરામથી આરામ લઈ શકું છું. અનેમને આરામમાંથી આરામ મળી રહે છે,એટલે મને આરામમાંથીઆરામ લેવાની જરૂર નથી પડતી.😅😝😂😜🤣🤪 (નોંધ … Read more

ટીચર બેભાન થતા થતા બચી.😅😝😂😜🤣🤪

ડોક્ટર : તમારે દિલ ખોલીનેહસવું જોઈએ. પપ્પુ : પણ ડોક્ટર,મેં તો અત્યાર સુધી લોકોનેમોં ખોલીને જ હસતાં જોયા છે.😅😝😂😜🤣🤪 ટીચર : બહુવચન કોને કહે છે?પપ્પુ : જયારે વહુ પોતાનાસાસરીવાળાનેખરું-ખોટું સંભળાવે છે,તેને બહુવચન કહે છે.ટીચર બેભાન થતા થતા બચી.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો … Read more

તેની પત્ની તેને બધું શીખવી રહી છે.😅😝😂😜😂😜

મોન્ટી : લગ્ન એ ઇલેક્ટ્રિક વાયર જેવું હોય છે. રાજુ : તે કેવી રીતે? મોન્ટી : જો તે યોગ્ય રીતે જોડાયેલ હોય,તો આખું જીવન બલ્બની જેમ ચમકે છે. અને જો તે ખોટી રીતે જોડાયેલ હોય,તો આજીવન વીજળીના ઝટકા લગતા રહે છે.😅😝😂😜😂😜 ટિંકુ : માણસ લગ્ન પછી પણવિદ્યાર્થી જ રહે છે.પિંકુ : તે કેવી રીતે?ટિંકુ : … Read more

પતિ : શરમ એ જ તો સ્ત્રીઓનું ઘરેણું છે.😅😝😂😜😂😜

સાંભળ્યું છે કેઆજકાલ એક કહેવત ઘણી જાણીતી છે.જો તમારી પત્નીને ચર્ચાથી નથી જીતી શકતાતો તમારા હાસ્યથી હરાવોમેં પ્રયત્ન કર્યો હતો તો તે બોલી‘આજકાલ કાંઈક વધુ જહસવાનું આવી રહ્યું છે તમને,લાગે છે કે તમારું ભૂત ઉતારવું પડશે.’બસ તે દિવસથી મેં હસવાનું છોડી દીધું😅😝😂😜😂😜 પત્ની : મેં ઘરેણાં માંગ્યા,તો તમે ખાલી બોક્સ કેમ આપ્યું. મારે બહેનપણીઓની સામે … Read more