ખુદ સાંભળી નથી શકતો…😅😝😂😜😂😜

આવી ઠંડીમાંગોદડામાંથી બહાર નીકળું તોગોદડું પણ બોલે છે કે મુજે છોડકર જો તુમ જાઓગેબડા પછતાઓગે ..!બડા પછતાઓગે..!😅😝😂😜😂😜 નસકોરા એક એવું મ્યુઝીક છે જેને વગાડવાવાળોખુદ સાંભળી નથી શકતો…😅😝😂😜😂😜 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, … Read more

બંનેને બચાવવા ખુબ મુશ્કેલ હોય છે…😅😝😂😜😂😜

ખબર નય કેઆ લવરીયા ધીમે ધીમેવાત કેમ કરી લેતા હશે..આયા તો એક છીંક ખાવતો પણ લોકો કેવા આવે છે, કે ભાઈ થોડું ધીમે😅😝😂😜😂😜 પ્રેમમાં આંધળો માણસ અનેચા માં ડૂબેલું બિસ્કીટ બંનેને બચાવવા ખુબ મુશ્કેલ હોય છે…😅😝😂😜😂😜 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર … Read more

બાકી ભગવાન જાણે…😅😝😂😜🤣🤪

એક યુવતી….ફોન પર વાત કરતા કરતા લિફ્ટમાં પ્રવેશી…મારી તરફ જોઈ ને હળવેથી હસીને ફોનમાં પોતાનીસહેલી ને કે, “ચલ હું ફોન રાખું છું…લિફ્ટમાં એક મસ્ત હેન્ડસમની કમ્પની મળી ગયી છે,By.. C.. U”હું… કાઈ બોલું… વિચારું એ પેલા જમારી બાજુ જોઇને હસતા હસતા બોલી…“સોરી હો… અંકલ”આ મારી ફ્રેન્ડ ક્યારની ફોનમાં ચોંટી’તી..તે પીછો છોડાવવા… જ ખોટું બોલવું પડ્યું…સાચું … Read more

ઘરે થી તો આવું છું?”😅😝😂😜😂😜

પતિઃ હુ વિદેશ જાઉં છુ.પત્નીઃ ભારતમાં રહો તો સાડી મોકલજો,દુબઈ જાઓ તો ઘરેણાં મોકલજો અનેફ્રાંસ જાઓ તો અત્તર મોકલજો.પતિઃ હુ તો નર્કમાં જાઉં છુ.પત્નીઃ તો ત્યા ગયાં પછી તમારો વીડીયો મોકલજો, ખબર તો પડે કેબૈરીને હેરાન કરનારનાં શા હાલ થાય છે.😅😝😂😜😂😜 રઘલો લોહી લુહાણ હાલતમાશેરીના નાકે પડયો પડયો કણસતો હતો..લોકો ભેગા થયા..એમા થી કોઈ બોલ્યુ-“હાલો … Read more

કૂતરા હેરાન કરતા હોય છે…😅😝😂😜😂😜

ભૂરો : હૂ ફેલ થવા માંગુ છૂ. ભૂરી : કેમ ? ભૂરો : પપ્પા એ કહ્યું છે કે ફસ્ટ આયોતો સાયન્સ, સેકન્ડ આયો તોકૉમર્સ, અને ફેલ થયો તો પરણાવી દઈશ.😅😝😂😜😂😜 ફક્ત રાશિ ના ભરોસે ના રહેવું…મહેનત પણ કરવાની કારણ કેઘણીવાર…કન્યા રાશિ વાળા ને કન્યા નથી મળતી,ધન રાશિ વાળા પાસે ધન નથી હોતુઅને સિંહ રાશિ વાળાનેકૂતરા … Read more

તો તને લઈ જનાર પોતે જ રડશે.😅😝😂😜😂😜

લગ્ન બાદ યુવતી પહેલીવાર પોતાનાપિયર આવી અને પોતાની માં ને કહ્યું, મારી સાસરી વાળાને ઘડિયાળમાંસમય કેવી રીતે જોવો એ પણ ખબર નથી.સાસુ, નણંદ બધા મને દરરોજ ૯ વાગ્યેઉઠાડીને પુછે છે,જરા જો ઘડિયાળમાં કેટલા વાગ્યા છે?😅😝😂😜😂😜 લગ્ન સમયે, એક વૃદ્ધ સ્ત્રીએરડતી કન્યાને સાંત્વના આપી અને કહ્યું, રડીશ નહિ દીકરી, જો ભગવાનની ઈચ્છા હશેતો તને લઈ જનાર … Read more

હમણાં બોટલ પણ કાઢશે તે અંધશ્રધ્ધા…😜😅😝😂🤪🤣

આજે એક ભાઈ મળ્યા,મને કયે : ઓળખો છો?મેં કીધું:” યાદ નથી આવતું વડીલ!ફેસબુકમાં કે વોટ્સઅપ માં?મને કયે:12 વરસથી તમારી સામે રહું છું.😜😅😝😂🤪🤣 છગન – મગન શ્રધ્ધા અને અંધશ્રધ્ધામાંશું ફેર ?મગન – જેણે દાંત દીધાતે ચવાણું દેશે તે શ્રધ્ધા.પણ આપણે કોઇને ઘરે ગયા હોઇયેઅને તે આપણને નાસ્તામાંચવાણું આપે ત્યારે આપણેરાહ જોઇયે કેહમણાં બોટલ પણ કાઢશે તે … Read more

બીજી મહિલાઓ તમારી નબળાઈ છે.😜😅😝😂😝😂

પોસ્ટમેને ડોરબેલ વગાડ્યોતો અંદરથી એક ટાબરીયું મોંમાંસિગારેટ અને હાથમાંવ્હિસ્કીનો ગ્લાસ લઈનેબહાર આવ્યું. . .પોસ્ટમેન: બેટા, પપ્પા ઘરે છે? . .ટાબરીયું: મને જોઇને તમને શું લાગે છે?😜😅😝😂😝😂 પતિએ પત્નીને કહ્યું : તું જ તો મારીશક્તિ છે.આ વાતનું પત્નીને ખોટું લાગી ગયું.પતિને સમજાયું નહિ એટલેપૂછ્યું : શું થયું,મેં કંઈક ખોટું કહી દીધું કે?પત્ની બોલી : એનો અર્થ … Read more

કેદીને સરકાર જ જમાડે.😜😅😝😂🤪🤣

પતિ દરરોજ ઓફિસે જવા નીકળે ત્યારેઆંગણામાં આવી પત્ની કહે –“મોટી રૂપા” સાથે છે ને.?પાડોશી દરરોજ આ સંવાદ સાંભળે પણવચ્ચે દીવાલ હોવાથી તેને દેખાય નહીં કે“મોટી રૂપા” નામે પત્ની શું કહે છે?અને એ જાત જાતના વિચાર કર્યા કરે.એક દિવસ પાડોશીથી રહેવાયું નહીં અનેએને દીવાલ પર ચડી જોઈ લીઘું.મોબાઈલ, ટીફિન, રૂમાલ, પાકિટ.😜😅😝😂🤪🤣 પત્ની : એવો કયો કાયદો … Read more

એનેય ભાગવા નું મન થાય છે!😜😅😝😂🤪🤣

પતિ ફેસબુક પરપોતાની પાડોસણના ફોટાનેઝૂમ કરીને જોઈ રહ્યો હતો.એટલામાં તેની પત્નીપાછળથી આવી અને બોલી,રહેવા દો,તે આનાથી વધારે નજીક નહિ આવે.😜😅😝😂🤪🤣 કુંવારા ને ભાગી ને લગનકરવા છે!જેના લગન થઇ ગયા છેએનેય ભાગવા નું મન થાય છે!😜😅😝😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને … Read more