નાખીને જોઈ લે, ખબર પડી જશે.😅😝😂😜🤣🤪

એક છોકરી બાબા પિન્ક પાસે ગઈ અને કહ્યું,છોકરી : બાબા, તમે ઉપદેશમાં કહ્યું હતું કેઅભિમાન કરવો એ સૌથી મોટું પાપ છે.પરંતુ જ્યારે હું અરીસામાં જોઉં છુંત્યારે મને લાગે છે કે હું ખૂબ સુંદર છુંતેથી મને ખૂબ અભિમાન થાય છે.હું શું કરું?બાબા પિન્ક : આ અભિમાન નથી પણગેરસમજ છે, અને ગેરસમજ થવી એ પાપ નથી,પણ ભોળપણ … Read more

ગોલુ : તે કેવી રીતે?😅😝😂😜🤣🤪

જો કોઈ મહિલા 5 મિનિટમાં તમારી વાતથીસંમત થઈ જાય, તો તે તમારી માતા છે.જો તે 15 મિનિટમાં તમારી વાતથીસંમત થઈ જાય, તો તે તમારી બહેન છે.જો 30 મિનિટમાં તમારી વાતથી સંમત થઈ જાય,તો તે તમારી પુત્રી છે.પણ જો વારંવાર કહેવા છતાં પણ કંઈ સમજે નહીં,તો તે…તો તે બહેરી છે.દરેક બાબતમાં પત્નીને વચ્ચે લાવવી યોગ્ય નથી.😅😝😂😜🤣🤪 … Read more

છોકરાઓની નજર મારા પરથી ન હટે.😅😝😂😜🤣🤪

એક છોકરી બાબા પિન્ક પાસે ગઈ અને કહ્યું,છોકરી : બાબા, તમે ઉપદેશમાં કહ્યું હતું કેઅભિમાન કરવો એ સૌથી મોટું પાપ છે.પરંતુ જ્યારે હું અરીસામાં જોઉં છુંત્યારે મને લાગે છે કે હું ખૂબ સુંદર છુંતેથી મને ખૂબ અભિમાન થાય છે.હું શું કરું?બાબા પિન્ક : આ અભિમાન નથી પણગેરસમજ છે, અને ગેરસમજ થવી એ પાપ નથી,પણ ભોળપણ … Read more

આપણે ગાડીને ધક્કો મારીને😅😝😂😜🤣🤪

પત્ની : આપણા બંનેમાંથી સુંદર કોણ છે?પતિ : હું.પત્ની : કઈ રીતે?પતિ : તું બ્યુટી પાર્લર જાય છેઅને હું નથી જતો.એ તો ભગવાનનો આભાર છે કે,પતિ હંમેશા સુંદર જ હોય છે,નહિ તો બે-બે લોકોનું બ્યુટી પાર્લર જવુંકેટલું ભારે પડી જાય.😅😝😂😜🤣🤪 ટીના અને તેનો દીકરો સનીગાડીને ધક્કો મારતા હતા.સની : મમ્મી, મમ્મી,આપણે ગાડીને ધક્કો મારીનેખીણમાં શું … Read more

આ સાંભળીને મમ્મીના હોશ ઉડી ગયા.😅😝😂😜🤣🤪

દીકરો : મમ્મી,એક દિવસ હું મોટો માણસ બનીશ,તારી ઝોળી ખુશીઓથી ભરી દઈશ.મમ્મી : પહેલા આ બોટલો ભરઅને ફ્રીજમાં મૂક.પછી ઝોળી ભરવાની વાત કરજે,આળસુ.😅😝😂😜🤣🤪 મમ્મી : જો દીકરા,તોફાની છોકરાઓથી દૂર રહેજે.ચિન્ટુ : મમ્મી,આ કારણે જ તો હું શાળાએ નથી જતો.આ સાંભળીને મમ્મીના હોશ ઉડી ગયા.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા … Read more

શિક્ષક : બહાર નીકળ ક્લાસ માંથી.😅😝😂😜🤣🤪

શિક્ષક : જો 50 લોકોને ખવડાવવામાટે 5 કિલો દાળ જોઈએ,તો 75 માણસોને ખવડાવવા માટેકેટલી દાળની જરૂર પડશે.બંટી : મેડમ,દાળની માત્રા એટલી જ રહેશે,થોડું વધારે પાણી ઉમેરવું પડશે.😅😝😂😜🤣🤪 શિક્ષક : આ રૂઢિપ્રયોગને વાક્યમાં વાપરીને કહો– મોંમાં પાણી આવવું…વિદ્યાર્થી : મેં નળની ટોટીને મોં લગાડીનેજેવો જ નળ ચાલુ કર્યો કેમારા મોં માં પાણી આવી ગયું.શિક્ષક : બહાર … Read more

તે 5 મિનીટમાં બહાર ફરીને આવી જશે.😅😝😂😜😂😜

પતિએ તેની પત્નીને મેસેજ કર્યો,‘આજે રાત્રે કેટલાક મિત્રો મારી સાથે ડિનર પરઆવી રહ્યા છે, મસ્ત વાનગીઓ બનાવજે.’પત્ની તરફથી કોઈ જવાબ ન હતો.પછી પતિએ બીજો મેસેજ કર્યો,‘મારો પગાર વધી ગયો છે,આવતા મહિને હું તને સોનાની વીંટી આપીશ.’પત્નીએ તરત જ જવાબ આપ્યો, ‘અરે વાહ! સાચું.’પતિએ મેસેજ કર્યો,‘ના, હું ચેક કરી રહ્યો હતો કેતને મારો પહેલો મેસેજ મળ્યો … Read more

મિન્ટુ : મીઠી ચટણી નાખીને લાવજે.😅😝😂😜😂😜

કંજૂસ માણસે પંડિતજીને ઓછા પૈસા આપ્યાઅને પૂછ્યું.મને કોઈ એવી રીત કહો કેમારી પાસે ઘણા પૈસા આવી જાય હોય.પંડિતજી : હું તને એક એવો મંત્ર આપું છું,કે તેને તું જેટલી વાર બોલશેએટલા પૈસા મળશે.દરરોજ કોઈ ચાર રસ્તા પર જજે અને બોલજે“ભગવાનના નામ પર કાંઈ આપી દે બાબા.😅😝😂😜😂😜 ચિન્ટુ : ભાઈ સમોસા ખાશે? મિન્ટુ : ના, આજે … Read more

ઉપવાસ કરીને મરવા પણ નથી દેતી.😅😝😂😜😂😜

પત્નીની શંકા દૂર કરવા પતિએ પૂજા-પાઠકરવાનું શરૂ કર્યું, તેણે ગીતા અનેરામાયણ પણ વાંચવાનું શરૂ કર્યું.ગરીબોને મદદ કરવાનું શરૂ કર્યું,બધી ખોટી વસ્તુઓ છોડી દીધી અનેબસ ભક્તિમાં મગ્ન થઈ ગયો.તેમ છતાં પત્નીએતેની બહેનપણીને ફોન પર વાત કરી કે,હવે તે સ્વર્ગની અપ્સરાઓના ચક્કરમાં છે.😅😝😂😜😂😜 મોન્ટી : યાર તું પરેશાન કેમ છે? પપ્પુ : શું કહું ભાઈ, મારી પત્ની … Read more

પતિ : હા, હું એકલો શા માટે દુઃખ સહન કરું?😅😝😂😜😂😜

એક નવપરિણીત યુગલ લગ્ન પછી શહેરમાં રહેવા આવ્યું,જ્યાં તેઓએ એક રૂમ લીધો અને નવા પડોશીઓ સાથે રહેવાનું શરૂ કર્યું.એક સવારે સ્ત્રીએ જોયું કેતેના પાડોશીએ કપડાં ધોઈને બહાર સૂકવવા મૂક્યા હતા.તેણે કપડાં તરફ જોયું અને કહ્યું,એવું લાગે છે કે તેને કપડાં કેવી રીતે ધોવા એ નથી આવડતું,જુઓ ને કેટલા ગંદા કપડાં છે, તેણે કપડાં ધોવાનો સારો … Read more