પલંગમાં 440 વોટનો ઇલેક્ટ્રિક કરંટ.😅😝😂😜😂😜
છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની : ડોક્ટરે શું કહ્યું?છગન : ડોક્ટરે કહ્યું છે કેસૂતી વખતે ટેન્શન લઈને ન સૂવું.પત્ની : તો તેનો ઈલાજ શું છે?છગન : આજથીતારે બહાર હોલમાં સુવાનું છે.😅😝😂😜😂😜 પત્નીએ દિવાળી નિમિત્તે પતિ પાસેથી ગિફ્ટ માંગી. પત્ની : સાંભળો છો,ગયા વર્ષે દિવાળીના અવસરેતમે લોખંડનો ફોલ્ડિંગ પલંગ ભેટમાં … Read more