પાણીમાં જ કાંક ગરબડ છે…😜😅😝😂🤪🤣

એક મિત્રએ નવી કાર લીધી…રાત્રે ફ્રી પડ્યા પછી એણે ગ્રુપમાં કાર અનેપોતાના ફેમિલી સાથેના ફોટોઝ મુક્યા..ગ્રુપના બધા ફ્રેન્ડ્ઝ Congratulations નામેસેજ મોકલવા મંડ્યા..એમાં, અમારા એક મિત્ર એ સવારના ઉઠીને,આગળની પોસ્ટ વાંચ્યા વગર જ એક સુવિચાર મુક્યો..“ઈમાનદારી” થી જીવવામાં જ તકલીફ છે સાહેબ…બાકી, ટોપી ફેરવવા વાળા તો ગાડી લઈ ને ફરે છે.”ગ્રુપ માં હજુ ડખો ચાલુ છે…!!!😜😅😝😂🤪🤣 … Read more

કેદીને સરકાર જ જમાડે.😜😅😝😂🤪🤣

પતિ દરરોજ ઓફિસે જવા નીકળે ત્યારેઆંગણામાં આવી પત્ની કહે –“મોટી રૂપા” સાથે છે ને.?પાડોશી દરરોજ આ સંવાદ સાંભળે પણવચ્ચે દીવાલ હોવાથી તેને દેખાય નહીં કે“મોટી રૂપા” નામે પત્ની શું કહે છે?અને એ જાત જાતના વિચાર કર્યા કરે.એક દિવસ પાડોશીથી રહેવાયું નહીં અનેએને દીવાલ પર ચડી જોઈ લીઘું.મોબાઈલ, ટીફિન, રૂમાલ, પાકિટ.😜😅😝😂🤪🤣 પત્ની : એવો કયો કાયદો … Read more

જાનવી ત્યાં વાંચવા જવાની છે?😜😅😝😂🤪🤣

પિતા દીકરાને : એક કામ સારી રીતે નથીથતું તારાથી,તને ફુદીનો લાવવા કહ્યું હતું ને તુંકોથમીર લઇ આવ્યો.તારા જેવા મૂર્ખને તો ઘરમાંથી કાઢીમુકવો જોઈએ.દીકરો : પપ્પા ચાલો સાથે જ નીકળી જઈએ.પિતા : કેમ?દીકરો : કારણ કેમમ્મી કહી રહી હતી કે આ મેથી છે.😜😅😝😂🤪🤣 અમુક છોકરાઓની કોમનસેન્સ તોએકદમ ઝીરો હોય છે.એ લોકો જેન્ટ્સ ટોયલેટમાં લખીને આવે છે,આઈ … Read more

ટુટીયું વાળીને પડ્યો હોય…😜😅😝😂🤪🤣

મોટિવેશનલ સ્પીકરો તોહમણાં આવ્યાં…બાકી અમે ભણતા ત્યારે લેસન વગરજવાનું થાય તો અંદરથી જ ખુદનેજબરદસ્ત હિંમત આપતાં રહેતા કે…મારશે ખરા… પણ,મારી તો નહીં જ નાંખે…😜😅😝😂🤪🤣 લગન કરેલા માણસને અડજેસ્ટમેન્ટનીએટલી આદત પડી ગઈ હોય છે કે…ઘરવાળી પિયર ગઈ હોયતો ય ડબલ બેડના એક ખૂણામાં જટુટીયું વાળીને પડ્યો હોય…😜😅😝😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર … Read more

એનેય ભાગવા નું મન થાય છે!😜😅😝😂🤪🤣

પતિ ફેસબુક પરપોતાની પાડોસણના ફોટાનેઝૂમ કરીને જોઈ રહ્યો હતો.એટલામાં તેની પત્નીપાછળથી આવી અને બોલી,રહેવા દો,તે આનાથી વધારે નજીક નહિ આવે.😜😅😝😂🤪🤣 કુંવારા ને ભાગી ને લગનકરવા છે!જેના લગન થઇ ગયા છેએનેય ભાગવા નું મન થાય છે!😜😅😝😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને … Read more

મમ્મી : ચલ જા હવે વાંચવા બેસ.😅😝😂😜🤣🤪

જૂના જમાનામાંરાજા યુદ્ધમાંથી પાછો ફરે તોએકાદ પટરાણી લેતો આવે,તો પણ રાણી સહન કરી લેતી.ને હવે તો ઓફિસથી ઘરે આવતા,જો કોબીને બદલે ફ્લાવર લઈ આવેતોય ઘરમાં તપેલી ઉડે છે.😅😝😂😜🤣🤪 ચિન્ટુ : મમ્મી,મારા પપ્પાના માથા પર વાળ કેમ નથી? મમ્મી : તેઓ બહુ બુધ્ધિશાળી છે તેથી. ચિન્ટુ : તો મમ્મી,તારા વાળ આટલા લાંબા વાળ કેમ છે? મમ્મી … Read more

કોશિશ કરી રહ્યો છું.😅😝😂😜🤣🤪

ટીચર : હાલ ભૂરા..માની લે તારી પાસે 10 ચોકલેટ છે.ભૂરો : શું કામ માનું?ટીચર : માની લે ને તારા બાપનું શું જાય છે?ભૂરો : ઓકે.ટીચર : હા તો…હવે એમાંથી હું પાંચ લઈ લઉં તો કેટલી વધે?ભૂરો : 15.ટીચર : એ કઈ રીતે?ભૂરો : માની લ્યોને તમારા બાપનું શું જાય સે?😅😝😂😜🤣🤪 ઝેબ્રા ક્રોસિંગ પર આમથી તેમ … Read more

એ પણ એક સ્ત્રી ના હાથે….😅😝😂😜🤣🤪

પત્નીનો નવા વરસનો સંકલ્પપત્ની : હું નવા વરસે સંકલ્પ કરું છું કે,તમે પાણી માંગશો તો શરબત આપીશ,દુધ માંગશો તો ખીર આપીશ,રોટલી માંગશો તો પરાઠા આપીશ… અને…પતી : ફેરવી ફેરવીને કહે છે એનાં કરતાંસીધું જ કહે ને કે ગમે તે કરીશ પણતમે કહેશો એમ તો નહી જ કરુ…😅😝😂😜🤣🤪 ચા પત્તી અને,પતિ માં શું સમાનતા છે…. બન્ને … Read more

ફેરા ફરવા એને વીરતા કહેવાય.😅😝😂😜🤣🤪

પુરુષ નું ભોળપણ તો જુઓ.!!! એનો એક હાથ ભાંગી જવાથી એ હોસ્પીટલમાં ગયો ત્યાં એણે બન્ને હાથ ભાંગેલો દર્દી જોયો તો બાપડો પુછવા લાગ્યો : “એલા તારે બે વાઈફ છે.???”😅😝😂😜🤣🤪 ટીચર : વીરતા કોને કહેવાય? ભુરો : આવા આકરા ઉનાળામાંશુટ બુટ પહેરીને પરણવા જવુંઅને અગ્નિની સાક્ષીએ૪૫ ડીગ્રી માં ભાવિ વાવાઝોડા સાથેફેરા ફરવા એને વીરતા કહેવાય.😅😝😂😜🤣🤪 … Read more

અહીં ફાલતું જોક્સ પર હસવાની જરૂર નથી.😅😝😂😜🤣🤪

એક બાળકને રસ્તામાં બાબા મળ્યા.બાબા : દીકરામને ભિક્ષામાં 10 રૂપિયા આપ.બાળકે 10 રૂપિયા આપ્યા.બાબા : હું તારા દયાભાવ વાળા સ્વભાવથીખુશ થયો છું બાળક,માંગ શું જોઈએ છે?બાળક : 20 રૂપિયા આપો.😅😝😂😜🤣🤪 બોસના જોક પર આખી ટીમ હસવા લાગીપણ પપ્પુ હસ્યો નહીં.બોસ : તમને મારો જોક સમજાયોનહિ કે શું?પપ્પુ : એવું નથી,મને બીજી કંપનીમાં નોકરી મળી ગઈ … Read more