પીઓકે પાર કરી રહ્યાં છીએ.😅😝😂😜😂😜
એક મહિલા વિધવા પેન્શનનું ફોર્મ ભરવા ગઈ.અધિકારી : કેટલો સમય થઈ ગયો,તમારા પતિના દુનિયા છોડ્યાને?મહિલા : તે તો હમણાં ઘરે છે.અધિકારી : પછી તમે ફોર્મ કેમ ભરી રહ્યા છો?મહિલા : સાહેબ,સમય તો લાગે છે સરકારી કામ છે એટલે,જ્યાર સુધી થશે ત્યા સુધીમાં દુનિયા છોડી દેશે.😅😝😂😜😂😜 જ્યારે પત્નીએ ઘરમાં પોતું કર્યું હોય ત્યારે બહાર નીકળી વખતેએવો … Read more