પાછળ જ બેઠા તા.😅😝😂😜🤣🤪

ગ્રાહક : ભાઈ,લેડીઝ ચંપલ બતાવજો.દુકાનદાર : કયા ટાઈપની જોઈએ?ગ્રાહક : લાઈટ વેટ અને નરમ હોવીજોઈએ.દુકાનદાર : સમજી ગયો સર.(તમે સમજ્યા તો અભિનંદન,નહિ તો તમારું બૈરું સારું છે.)😅😝😂😜🤣🤪 પોલીસ : અરે બેન…સ્કૂટર પર “L” લગાવીને એકલા ચલાવો છો? એક વ્યક્તિ તમારી સાથે પાછળબેસેલું હોવું જોઈએ એવો નિયમ છે. બેન : આલે.. લે.. ઈ ક્યાં ગયા…પાછળ જ … Read more

તેને તરત જ જેલમાં નાખી દીધો.😅😝😂😜🤣🤪

છોકરીએ ટ્રેનમાં એકછોકરાને કહ્યું : શું હું અહીં બેસી શકું?છોકરો : હા,આને તમારી પોતાની સીટ જ સમજો.છોકરી : શું હું તમારી બોટલમાંથી થોડુંપાણી પી શકું?છોકરો : હા, જરૂર.છોકરી : આગળ કયું સ્ટેશન આવશે ભાઈ?છોકરો : મારા મગજમાં જીપીએસ નથી,જલ્દી સીટ ખાલી કર, મને ઊંઘ આવી રહી છે.😅😝😂😜🤣🤪 મોન્ટુ : ઈન્સ્પેક્ટર સાહેબ,મારી મદદ કરો.કોઈ મને ફોન … Read more

તે બીજી સ્ત્રી વિશે વિચારવાનું જબંધ કરી દે.😅😝😂😜😂😜

ટપ્પુ અને બીનાના લગ્ન હતા, તો પપ્પુતેમના માટે ગિફ્ટ ખરીદવા દુકાને ગયેલો.પપ્પુ : મને એક સરસ પિક્ચર ફ્રેમ જોઈએ છે.દુકાનદાર : સર,કોને ગિફ્ટ આપવાનું છે?પપ્પુ : મારા મિત્રના લગ્ન છે,તો એને ગીફ્ટમાં આપવા માટે.દુકાનદાર : આ લો સર,વાવાઝોડાનું સરસ પિક્ચર છે.ગીફ્ટ આપવા માટે બેસ્ટ છે.😅😝😂😜😂😜 સમજદાર પત્ની એ જ હોય છે, જે પતિ પાસે ખર્ચો … Read more

લગ્ન થઈ ગયાં હતા.😅😝😂😜😂😜

પપ્પુ અને ટપ્પુબંને ઓફિસમાં વાત કરી રહ્યા હતા.પપ્પુ : બિચારી મારી પત્ની…ટપ્પુ : કેમ શું થયું ભાભીને?પપ્પુ : એને ગળામાં ઇન્ફેક્શન છે.ટપ્પુ : તો શું કહ્યું ડોકટરે?પપ્પુ : અરે! એને ઇન્ફેક્શન છે એવું એબોલી જ શકતી નથી.😅😝😂😜😂😜 પપ્પુએ ટપ્પુને પૂછ્યું : ભાઈ,આ સુખ શું હોય છે? ટપ્પુ : ખબર નહીં ભાઈ,મારાં તો નાની ઉંમરે જલગ્ન … Read more

શોખ હંમેશાથી રહ્યો છે !!😅😝😂😜🤣🤪

આજે રસ્તામાં જૂની ગર્લફ્રેન્ડ પાછું વળી વળીને સામે જોતી હતી, કસમથી એવી ફીલિંગ આવી જાણે જુના સીમકાર્ડમાં થોડું બેલેન્સ બાકી છે !!😅😝😂😜🤣🤪 છોકરીઓને શોપિંગનો અને છોકરાઓને ગર્લફ્રેન્ડનોશોખ હંમેશાથી રહ્યો છે !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ … Read more

કેટલોક સુધારી શકું !!😅😝😂😜🤣🤪

પ્યાર કિયા તો ડરના ક્યા, આ એક લાઈનના જાસામાં આવીને હજારો આશીકોએ ભરીબજારમાં ચપ્પલ ખાધા છે !!😅😝😂😜🤣🤪 પત્ની બધાને શરીફ અને પડોશણ નખરાળી જોઈએ છે, હવે આમાં હું એકલો દેશને કેટલોક સુધારી શકું !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો … Read more

માંગવા લાગી છે !!😅😝😂😜🤣🤪

પુરુષ ક્યારેયઆટલો જુઠો ના હોત, જો સ્ત્રીઓ આટલા બધાસવાલ ના કરતી હોત !!😅😝😂😜🤣🤪 રીચાર્જ સુધી તોઠીક હતું પણ હવે એ પાંચ કિલો ટામેટા પણમાંગવા લાગી છે !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, … Read more

પછી બ્રેકઅપ થાય જ ને !!😅😝😂😜🤣🤪

જ્યાં સુધી શક્ય છે ત્યાં સુધી હસી લો સાહેબ, કુંવારા છો તો પરણેલા પર અને પરણેલા છો તો ખુદ પર !!😅😝😂😜🤣🤪 એક માણસને પામવા માટે ચાર ચાર લોકો વ્રત કરે તો પછી બ્રેકઅપ થાય જ ને !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ … Read more

હોસ્પિટલમાં હતો.😅😝😂😜🤣🤪

પત્ની એક દિવસ ગુસ્સામાં પગ પછાડતીઘરમાં આવી અને એક કવરપતિની સામે ફેંકીને સોફા પર બેસી ગઈ.પતિએ પૂછ્યું : શું થયું?પત્ની : મારો ફોટો જુઓ,ફોટોગ્રાફરે કેવો પાડ્યો છે,એમાં હું 10 વર્ષ મોટી લાગું છું.પતિ (ફોટો જોતાં) : સારૂ છે નેતારે દસ વર્ષ પછી ફોટો નહી પડાવવો પડે.😅😝😂😜🤣🤪 છગન : કાલે મેં જોયું તોએક પુરૂષ સ્ત્રી સાથે … Read more

આજે હું તારાથી બચી જ ન શક્યો.😅😝😂😜🤣🤪

બાબા : બહેન રોટલી આપોનેબાબા ભૂખ્યા છે.અંદરથી અવાજ આવ્યો :તારી બહેન બેંકમાં ગઈ છે,આજે તારા જીજા પણ ભૂખ્યા છે.😅😝😂😜🤣🤪 છગન : શુંતેં ક્યારેય ભૂતનો સામનો કર્યો છે?મગન : ના,મેં ધણા પ્રયત્નો કર્યા કેભૂતનો સામનો ના થાય,પણઆજે હું તારાથી બચી જ ન શક્યો.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી … Read more