ઘરે જઈને જ રોકાયા😅😝😂😜🤣🤪
છગન : યાર પરમ દિવસે મારી પત્નીકુવામાં પડી ગઈ,તેને ઘણું વાગ્યું અને ઘણી બુમો પણપાડી રહી હતી.મગન : ભાભીને હવે કેવું છે?છગન : હવે ઠીક છે,ગઈ કાલે રાતથી કુવામાંથી અવાજઆવતો બંધ થઈ ગયો છે.😅😝😂😜🤣🤪 છોકરી : આ ધાણાના બદલે મને ભીંડા આપોશાકભાજી વાળો : બહેન ન મળેછોકરી જીદ્દ કરવા લાગી પણ દુકાનદાર મન્યો નહીંછગન-મગને આ … Read more