કોઈ એક હાથમાં બે તરબૂચ પકડી બતાવે.😅😝😂😜🤣🤪

છગન : કેમ ભાઈઆજકાલ કોઈ કવિતા નથી લખી રહ્યો?શું થયું?કવિ : ભાઈ,જે છોકરી માટે હું કવિતા લખતો હતો,તેના લગ્ન થઇ ગયા.છગન : તો પછી વિરહ રસમાં કવિતા વધારેસારી બનશેને ભાઈ.કવિ : તું સમજી નથી રહ્યો ભાઈ,તેના લગ્ન મારી સાથે જ થયા છે.😅😝😂😜🤣🤪 છગન : નેપોલિયનની વાત સાચી છે યાર,દુનિયામાં કંઈ અશક્ય નથી. મગન : પણ, … Read more

તો અમારી વખતે કોણ આવશે!😅😝😂😜🤣🤪

માં : દીકરા,દાદીને બર્થ ડે પર શું ગિફ્ટ આપીશ.દીકરો : હું દાદીને ફૂટબોલ આપીશ.માં : અરે દીકરાદાદી આ ઉંમરમાં ફૂટબોલનું શું કરશે?દીકરો : તેમણે પણ તો મારીબર્થ ડે પર મને પુસ્તકો આપ્યા હતા.😅😝😂😜🤣🤪 લગ્નમાં કુંવારા અને શબયાત્રામાંવૃદ્ધ લોકો એટલા માટે આવે છે, કારણ કેતેમને એક વાત પરેશાન કરે છે કે, અમે નહિ જઈશુંતો અમારી વખતે … Read more

કપડાં ફાટતા નહીં હોય?😅😝😂😜🤣🤪

ડોક્ટર : જો તમે આ બીમારીમાંથીબચવા માંગતા હોય તોતમારે બહુ ભીડભાડને માણસોથી ઉભરાતીજગ્યાએથી હમેશાં દૂર જ રહેવું પડશે.દર્દી : સાહેબ એ શક્ય નથી.ડોક્ટર : કેમ?એમાં વાંધો શું છે?દર્દી : વાંધો?અરે મારો ધંધો જ ખિસ્સાંકાતરવાનો છે.😅😝😂😜🤣🤪 પપ્પુ પોતાનું શર્ટ સાંધી રહ્યો હતો.તેની પાડોશીએ પૂછ્યું : અરેરે!આ તમે શું કરી રહ્યા છો?તમે તો પરણેલા હોવા છતાંઆ ફાટેલું … Read more

‘જરા એક વાડકી ખાંડ આપો ને ?’😅😝😂😜🤣🤪

મેરી પ્યારી પ્રિયતમા, મુઝે અપને દિલમે જગહ મત દેના, મુઝે તો તુમ્હારે દિમાગ મેં જગહ ચાહિયે… કયું કિ, જગહ જીતની ખાલી ખાલી હો, રહને મેં ઉતના હી મજા આતા હૈ !😅😝😂😜🤣🤪 મસ્ત લાઈફ કોને કહેવાય ?‘લેવિસ’ નું જીન્સ હોય…‘રેમન્ડ’નો સૂટ હોય….‘મર્સિડીઝ’ કાર હોય…અને… અને….ઐશ્વર્યા આપણે ઘરે આવીને કહે :‘જરા એક વાડકી ખાંડ આપો ને ?’😅😝😂😜🤣🤪 … Read more

‘હકીમો’ ના નંબરો હોય છે.’😅😝😂😜🤣🤪

એક હોડીમાં બેસી સાસુ, વહુ, દીકરો અનેઅન્ય મુસાફરો આ પારથી પેલે પાર જય રહ્યા છે,નદીમાં પાણી ઊંડું છે.આવે વખતે સાસુ એના દીકરાને પૂછે છે : ‘દીકરા,જો હમણા હોડી ઊથલી પડે તો તું કોને બચાવે ?મને કે તારી બૈરીને ?’દીકરો કઈ કહે એ પહેલા જ વહુ બોલી ઊઠી :‘તમે તમારી માને બચાવજો, કારણ કેમારા જેવી જુવાનને … Read more

સેમ તું સેમ લિખતા તો આપ બોલતે, કોપી મારતા હૈ !’😅😝😂😜🤣🤪

‘યાર બંતા,તને જિંદગીમાં કોઈની જોડે પ્રેમ થયો જ નથી ?’ ‘થયો છે, પણ એ છોકરી ખતરનાક છે.’ ‘કેમ ?’ ‘એ મને કહે છે : આઈ લવ યૂ ટૂ…. હવે યાર,મને હજી ખબર નથી કે આ બીજો કોણ છે ?’😅😝😂😜🤣🤪 સંતાના બંને છોકરા એક જ ક્લાસમાં ભણતા હતા. પરીક્ષા વખતે સપ્લીમેન્ટરી પર એમણે પોતાનુંઆખું નામ લખવાનું … Read more

બધે છૂપા કેમેરા રાખેલા હોય છે !’😅😝😂😜🤣🤪

નોકરીયાત : ‘બોસ,મને પગારવધારો જોઈએ છે.હું એકલો ત્રણ માણસનું કામ કરું છું.’ બોસ : ‘હું તારો પગાર નથી વધારવાનો. પણ મને પેલા ત્રણ જણાના નામ આપ.હું એમને હમણાં ને હમણાં કાઢી મુકું છું!’😅😝😂😜🤣🤪 વડીલ જૂનો જમાનો યાદ કરીને કહેતા હતા : ‘આ હાહાહા…એ શું જમાનો હતો !મારી માં મને ૧૦ રૂપિયા લઈને બજારમાં મોકલતી….અને હું … Read more

હવે આખી જિંદગી દુઃખી રહેજે.😅😝😂😜🤣🤪

બે બહેનપણીઓ ઘણા દિવસો પછી મળી.પહેલી : તારા પતિને આગળના દાંત જ નથી,છતાં તે તેની સાથે લગ્ન કેમ કર્યા?બીજી : શું કહું બહેન…2020 માં લગ્ન નક્કી થયા ત્યારે કોવિડ હતો,તેથી તેઓ માસ્ક પહેરીને જોવા આવ્યા હતા.પહેલી : પછી લગ્ન વખતે પણ નહોતું જોયું?બીજી : તે સમયે લગ્ન માટે માત્ર બે કલાકનીછૂટ હતી, હવે તું જ … Read more

ખોટા નખરા ન કર.😅😝😂😜🤣🤪

પતિએ પત્નીનો ફોન “મીટીંગમાં છું પછી કરું.’એમ કહીને તરત જ કાપી દીધો.થોડીવાર પછી પડોસણનો ફોન આવ્યોપડોસણ : ફ્રી છો તમે?ડિસ્ટર્બ નથી કર્યા ને?પતિ : હા બોલો બોલો…હુકુમ કરો.પડોસણ : આમ તો મારે કઈ તમારું કામ નથીપણ લો તમારી પત્નીને આપું એમને કામ છે.પત્ની : સાંજે આવો ત્યારે iodex લેતા આવજો.😅😝😂😜🤣🤪 પત્ની : રોજ આમળાં ખાવ,લોહી … Read more

પુરુષે પણ લગ્ન તો કર્યા જ હોય છે.😅😝😂😜🤣🤪

લગ્ન એ વીજળીનાબે તાર અડાડવાનો ખેલ છે… જો સાચા તાર મળ્યા તો અજવાળું જ અજવાળું નહિતર ભડાકા જ ભડાકા…😅😝😂😜🤣🤪 જીંદગીમાં હું ક્યારેય ભૂલ કરતો જ નથી, એવી ડંફાસ મારનાર…પુરુષે પણ લગ્ન તો કર્યા જ હોય છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર … Read more