વર્ષો પહેલા તું ત્રીસની હતી, આજે વીસની છે.😅😝😂😜🤣🤪
ગર્લફ્રેન્ડ : જાનુહું તારા માટે આગ પર ચાલી શકું છું,નદીમાં કૂદી શકું છું.બોયફ્રેન્ડ : હું પણ તને ઘણો પ્રેમ કરું છું,શું તું અત્યારે મને મળવા આવી શકે છે?ગર્લફ્રેન્ડ : ગાંડો થઈ ગયો છેકે શું?આટલા તડકામાં હું કાળી પડી ગઈ તો.😅😝😂😜🤣🤪 ટીના : સાંભળો છો?લોકો કહે છે કે હું જુવાન થતી જાવ છું. પપ્પુ : હા, … Read more