બેસીને બધાને બીવડાવીશું !!😅😝😂😜🤣🤪
એક ભાઈએ જયોતિષને ફોન કર્યો..જયોતિષ..: બોલો ભાઈ તમને શું નડે છે…?..ભાઈ..: દીવ થી આવતા.ઉના નુ ચેકપોસ્ટ નડે છે…😡🥃જ્યોતિષે કામ બંધ કરી દીધુ…😅😝😂😜🤣🤪 હું મરી જાઉં તો દુખી ન થતા…સીધા ઉપર આવતા રહેજો, આપણે પીપળાના ઝાડ પાસેબેસીને બધાને બીવડાવીશું !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. … Read more