લગ્ન કરીને તમે ખુશ તો છો ને?😅😝😂😜🤣🤪

એક વ્યક્તિની પત્નીને ગુંડા લઈ ગયા.ગુંડાએ તેના પતિને ફોન કર્યોને કહ્યું : જો આજે રાત સુધીમાંરૂપિયા ન આપ્યા તો તારી પત્ની જીવતી નહિ રહે.પતિ ચૂપ રહ્યો. બીજા દિવસે પાછો ફોન કર્યો ને કહ્યું : જો આજે રાત સુધીમાંરૂપિયા ન આપ્યા તો તારી પત્નીના ટુકડા-ટુકડા કરીનેકાગડા-કુતરાને ખવડાવી દઈશું.પતિ ચૂપ. ત્રીજે દિવસે પાછો ફોન કર્યો ને કહ્યું … Read more

પતિ : ના… ના… એ સાચે જ આંધળો છે.😅😝😂😜🤣🤪

પતિ : તું મારી ફિલ્મમાં કામ કરીશ?પત્ની : હા કરીશ, પણ રોલ શું છે?પતિ : કાંઈ નહિ બસ આ નદીમાં જઈને ઉભા રહેવાનું છે.પત્ની : ફિલ્મનું નામ શું છે?પતિ : ગઈ ભેંસ પાણીમાં.પત્ની : તમે મારી નવી ફિલ્મમાં કામ કરશો?પતિ : હા, શું કરવાનું છે?પત્ની : બસ ઘરે જવાનું છે,પછી પાછું નદી કિનારે આવવાનું છે.આવું … Read more

તે સારી નથી દેખાઈ રહી.😅😝😂😜🤣🤪

બોયફ્રેન્ડ : આજેહું મારા મિત્રોને ઘણો યાદ કરી રહ્યો છું.ગર્લફ્રેન્ડ : અરે સોના બેબી, હું તો તારીપાસે છું, હું તારા મિત્રોની ખોટ પુરી કરીશ.બોયફ્રેન્ડ : ખરેખર.ગર્લફ્રેન્ડ : હા સોના.બોયફ્રેન્ડ : ચાલ તો પછીઆજે ફિલ્મની ટિકિટ તું ખરીદી લે,મારી પાસે પૈસા નથી.😅😝😂😜🤣🤪 ફક્ત બ્યુટી પાર્લરવાળા જછોકરીઓનેએવો અનુભવ કરાવવાની હિંમતરાખે છે કે,તે સારી નથી દેખાઈ રહી.😅😝😂😜🤣🤪 (નોંધ … Read more

એ તમારો વહેમ છે!😅😝😂😜🤣🤪

કર્મચારી : સર,મેં મારા આધારકાર્ડને મારા બેંક અકાઉન્ટસાથે લિંક પણ નથી કરાવ્યું,છતાં પણમારા અકાઉન્ટમાં ગેસના 200 રૂપિયાનીસબસીડી આવી ગઈ.બોસ : અરે મુર્ખ,એ સબસીડી નથી તારૂ ઈન્ક્રીમેન્ટ છે.😅😝😂😜🤣🤪 ટીચર : માન્યતા અને વહેમમાંશું ફરક છે?ટપ્પુ : તમે બહુ સુંદર લાગો છોએ અમારી માન્યતા છે,અને અમે હજી બાળકો જ છીએએ તમારો વહેમ છે!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ … Read more

તો કરિયર શું સેટ થવાનું?😅😝😂😜🤣🤪

પપ્પુ ગપ્પુને : તને ખબર છે કેપત્ની કોને કહેવાય.ગપ્પુ : હા.પપ્પુ : ચાલ ત્યારે પત્નીની વ્યાખ્યા કહે.ગપ્પુ : જે મહિલા તેના પતિ પાસેથી5000 રૂપિયા લઈને તેને6000 રૂપિયાનો હિસાબ કહેપછી 2000 રૂપિયા બચાવે છે,તેને પત્ની કહેવામાં આવે છે.😅😝😂😜🤣🤪 છોકરો ગર્લફ્રેન્ડના ઘરની બહાર ઊભેલો હતોત્યારે ધરમાંથી તેની મમ્મી બહાર આવી.આંટી : અહીં કેમ ઉભો છે?છોકરો : બસ … Read more

ઉચ્ચ ગુણવત્તાનું પીવું છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની વચ્ચે અડધો કલાકથીતુંતું મેંમેં ચાલી રહી હતીતેનો અંત લાવવા પતિએ કહ્યું,પતિ : મારે કોઈ સમજદાર સ્ત્રી સાથેલગ્ન કરવા જોઈતા હતા.પત્ની : કોઈ સમજદાર સ્ત્રી તમારી સાથેક્યારેય લગ્ન કરી શકે નહીં.પતિ : બસ,મારે આટલું જ સાબિત કરવું હતું.😅😝😂😜🤣🤪 પત્ની : તમે રોજ બીટ ખાવાનું રાખો. પતિ : કેમ? પત્ની : બીટ ખાવાથી લોહી સરસ … Read more

થઈ જાય પછી કોણ વાંચે.😅😝😂😜🤣🤪

પાર્કમાં સાળી અને તેના મંગેતરને હાથ પકડીનેચાલતા જોઈને પત્નીએ ઉદાસ થઈને પતિનેકહ્યું – સાંભળ, તમે આવો પ્રેમ ક્યારેય કર્યો નથી.પતિ – માય ડિયર, હવે હું કરી પણ નહીં શકું.પત્ની – કેમ?પતિ- હવે તારી બહેનના લગ્ન થવાના છે.પત્ની – તો શું થયું?પતિ- આજકાલ હું તેને જ પ્રેક્ટિસ કરાવું છું.પત્ની બેભાન…😅😝😂😜🤣🤪 પત્ની : લગ્ન પછી તમે મનેપ્રેમ … Read more

તો મેં પણ એવું જ કર્યું.😅😝😂😜🤣🤪

એક મોબાઈલ રિચાર્જની દુકાનમાંએક બોર્ડ મારેલું હતું,જેના પર મેસેજ લખેલો હતો કે,‘તમારી પત્નીના ફોનનું બેલેન્સ અનેનેટ પેક ક્યારેય ખતમ ન થવા દો.કારણ કે, ખાલી મન એ શેતાનનું ઘર છે.’તમામ પતિઓના હિતમાં જાહેર.😅😝😂😜🤣🤪 બાબાજીનો સત્સંગ સાંભળીને એક માણસ ઘરે આવ્યો.ઘરે આવીને તેણે પત્નીને છોડી દીધી અનેનોકરાણી સાથે લગ્ન કરી લીધા. સંબંધીઓએ પૂછ્યું કે, તમે આવું કેમ … Read more

પડોશીઓના દિલને જલાવી દે…!😅😝😂😜🤣🤪

ચાલતી બસમાં સુંદર છોકરીનો દુપટ્ટો પપ્પુના શર્ટનાબટનમાં અટવાઈ ગયો અને પછી…પપ્પુ પોતાની જાત પર ગર્વ લેવા લાગ્યો અનેતે પોતાના મનમાં જ હસી રહ્યો હતો તેના શરીરમાંએક હલચલ મચી ગઈ તે કલ્પનામાં કરવામાંખૂબ આગળ નીકળી ગયો આ વચ્ચે જપપ્પુના પિતાનો વીડિયો કોલ આવ્યોહવે કોલમાં પિતા હતા અને સામે પાપાની પરી ઉભી હતીપોતાની જાતને જાતને બન્ને બાજુથી … Read more

દર્દી : નહીં સાહબ, ‘પીલિયા’ તો મુઝે હુઆ થા !😅😝😂😜🤣🤪

આ મંદી તો કઈ નથી.મંદીની પરાકાષ્ઠા તો ત્યારે આવશે,જયારે… તમે તમારું એટીએમ કાર્ડ મશીનમાં નાખોત્યારે મશીનમાંથી અવાજ આવશે,‘આગે ચાલો ભાઈ…’😅😝😂😜🤣🤪 ડોક્ટર (દર્દીને) : અબ તબિયત કૈસી હૈ ?દર્દી : પહેલે સે જ્યાદા ખરાબ હૈ.ડોક્ટર : ઓકે, મગર દવાઈ ‘ખા લી’ થી ?દર્દી : નહીં દવાઈ કી શીશી તો ‘ભરી’ હુઈ થી!ડોક્ટર : આઈ મિન, દવાઈ … Read more