પીધા પછી તમામ મુસીબતો ભૂલી જવાય છે.😅😝😂😜🤣🤪

ભીખાકાકા રાતના ટાઈમે ઘરની બહારખાટલો ઢાળીને ઘસઘસાટ ઊંઘતા હતા. ત્યાં એમના પાડોશીએ આવીને એમને જગાડ્યા,‘જુઓ જુઓ !તમારી બાયડીને સાપ ડંખ મારી રહ્યો છે.’ ભીખાકાકા કહે, ‘ગાંડા… ઈ સાપ ડંખ મારવા નહીંપણ એની ઝેરની કોથળી ભરવા આયવો છે !’😅😝😂😜🤣🤪 પતિ મોડી રાત્રે પાછો આવ્યો.પત્નીએ દરવાજો ખોલ્યો.પતિ : તું કોણ છે ?પત્ની : પાછું પીધું ? નશામાં … Read more

આ દુકાનનો માલિક તો ગધેડો છે, ગધેડો.😅😝😂😜🤣🤪

મોહન (સાસરીમાં જમતી વખતે) : આજે ફરીદુધીનું શાક બનાવ્યું, તને ખબર નથી કેવધારે પડતી દૂધી ખાવાથી આગલા જનમમાંમાણસ ગધેડો બને છે.તેની પત્નીએ જવાબ આપ્યો : એ તોતમારે ગયા જનમમાં જ વિચારી લેવું જોઈતું હતું.😅😝😂😜🤣🤪 આજે સવાર-સવારમાં જ એક શેઠ અનેતેનો નોકર બાખડી પડ્યાં.શેઠ : તું કાન ખોલીને સાંભળી લે,જો તારે આ દુકાનમાં કામ કરવું હોયતો … Read more

તમે સાથે આવશોને?😅😝😂😜🤣🤪

પ્રેમી : જો હું કવિ હોત તો તું મારી કવિતા હોત,હું ચિત્રકાર હોત તો તું મારું સુંદર ચિત્ર હોત,હું લેખક હોત તો તું મારી વાર્તા હોત,પણ…પ્રેમિકા : પણ શું?પ્રેમી : પણ પ્રિયે દુર્ભાગ્યવશ હું કાર્ટૂનિસ્ટ છું.😅😝😂😜🤣🤪 પત્ની : આજે ક્લબમાં મજેદાર પાર્ટી છે,જેમાં દરેક સભ્યોએઘરથી કોઈપણ એકનકામી વસ્તુ લઈને જવાની છે.પતિ : તો, તું શું … Read more

મને ઊંઘ આવી રહી છે.😅😝😂😜🤣🤪

પત્ની : મનુષ્ય પર ક્યા ભાવોસૌથી આઘાતજનક અસર કરે છે?પતિ : બજાર ભાવો.😅😝😂😜🤣🤪 છોકરીએ ટ્રેનમાં એક છોકરાને કહ્યું : શું હુંઅહીં બેસી શકું?છોકરો : હા, જરૂર,તમારી પોતાની જ સીટ સમજો.છોકરી : શું હું તમારી બોટલમાંથીથોડું પાણી પી શકું?છોકરો : હા, કેમ નહિ!છોકરી : આગળ કયું સ્ટેશન આવશે ભાઈ?છોકરો : મારા મગજમાં જીપીએસ નથી.જલ્દી સીટ ખાલી … Read more

એ તો પાર્સલ આપવા આવ્યો હતો!😅😝😂😜🤣🤪

મગન રોજ ભગવાનને પ્રાર્થના કરતો હતો કે,હે ભગવાન મારી લોટરી લગાવી દે.ભગવાન રોજ તેની પ્રાર્થના સાંભળીને કંટાળી ગયાઅને એક દિવસ તે ગુસ્સામાં બોલ્યા :અરે ભાઈ,પહેલા લોટરીની ટિકિટ તો લે.😅😝😂😜🤣🤪 ફેકટરીના માલિકે રમેશને ફેકટરીમાંસિગરેટ પીતાં પીતાં ફરતો જોયો.એણે તરત જ તેને પોતાની કેબિનમાં બોલાવ્યો અને પૂછ્યું :તને કેટલો પગાર મળે છે?રમેશ : 15 હજાર.માલિક : આ … Read more

અડધો તારે રાખી લેવો.’😅😝😂😜🤣🤪

મનિયાના પપ્પા પાસે મકાન માલિક ભાડું લેવા આવ્યોએ વખતે મનિયો અને એના પપ્પામિઠાઈ ખાઈ રહ્યા હતા.મકાન માલિક આવ્યો એટલે એને પણ મિઠાઈ ખાવા આપી.મકાન માલિકે મિઠાઈનો ટુકડો પૂરો કાર્ય પછી કહ્યું :‘હું જયારે -જયારે ભાડું લેવા આવું છુંત્યારે તમે કહો છો કે ભાડાના પૈસા નથીઅને અત્યારે બાપ -બેટો મિઠાઈ ખાઈ રહ્યા છો ?’મનિયાના બાપા કંઈ … Read more

સાઇકલ નંખાવી દેશું.😅😝😂😜🤣🤪

સંતા : મને તો મારા મિત્રએ કહ્યું હતુ કેતમારું અવસાન થઈ ગયુ છે. બંતા : કેવી વાત કરી રહ્યા છો,હું તો તમારી સામે જ જીવતો ઉભો છુ. સંતા : હું તમારી વાતથી વધારેમારા મિત્રની વાત પર વિશ્વાસ કરું છું.😅😝😂😜🤣🤪 એક સરદાર ને રસ્તા પરસાઇકલ નુ પેન્ડલ મળ્યું તેને ઉપાડી ને તે પોતાના ઘરેલઇ આવ્યા અને … Read more

પતિ : એવું મેં ક્યાં કહ્યું હતું ?😅😝😂😜🤣🤪

પતિએ પત્નીને કહ્યુ કે : પ્રિયે,જુઓ આ વખતે તારા આપણે જન્મદિવસ પરસામાન ઓછો મંગાવીશુ,મોંઘવારી ખૂબ વધી ગઈ છે, તેથીઆપણે આપણા ખર્ચા ઓછા કરવા જોઈએ. પત્ની બોલી : તમે તોમારા મોઢાની વાત કહી દીધી, હું પણવિચારી રહી છુ કે આ વખતે જન્મદિવસ પરમીણબત્તીઓ થોડી ઓછી મંગાવીએ.😅😝😂😜🤣🤪 પત્ની : લગ્ન પહેલાં તમે એવું બોલતા હતા ને કેતારા … Read more

એ વાત કરે તો માથુ નમાવીને.😅😝😂😜🤣🤪

કવિરાજ નિરાશવદને બેઠેલા.ત્યાં એક મિત્રે આવીને પૂછયું: શું થયું?કવિરાજ : શું થયું શું?હમણાં જ લખેલી મારી કવિતાઓનીનવી ડાયરી મારા બે વરસના બાબાએસગડીમાં નાખી દીધી.મિત્રે કહ્યું: અભિનંદન, તું ઘણો જનસીબદાર છે કે આટલી નાની ઉંમરે પણતારા બાબાને વાંચતા આવડી ગયું છે.😅😝😂😜🤣🤪 મહિલા(બહેનપણીને) : તે તારા માટેલાંબો પતિ કેમ પસંદ કર્યો ? બહેનપણી : કારણ કે, જ્યારે … Read more

હવે લોકો છાશમાં બરફ નાખીને પીવે છે.😅😝😂😜🤣🤪

“આ વાંચવાની મનાઈ છે.”જ્યાં લખ્યું છે ત્યાં થૂંકવાની મનાઈ છે.લોકો ત્યાં થૂંકે છે.જ્યાં લખ્યું છે ત્યાં કચરો ફેંકવાની મનાઈ છે.લોકો ત્યાં કચરો ફેંકે છે.જ્યાં લખ્યું છે કે પાર્કિંગ પર પ્રતિબંધ છે.લોકો તેમની કાર ત્યાં પાર્ક કરે છે.જ્યાં લખ્યું છે ત્યાં આ કામ કરવાનું નથી.લોકો એ જ વસ્તુ જાણી જોઈને કરે છે.હવે તમે તમારી જાતને જુઓ,ઉપર … Read more