હું 1 વર્ષ પછી લગ્ન કરીશ😅😝😂😜😂😜
છગન : કાલે મારા લગન છે,પણ છોકરી વાળાએ ઓછા લોકો નેબોલાવ્યા છે મગન : તો આમાં પ્રોબ્લેમ શું છે? છગન : ખબર નઈ યારપપ્પા મને લઇ જશે કે નહી…😅😝😂😜😂😜 મગન : હું તારા જોડે લગ્ન કરવા માંગુ છું છોકરી: પણ હું તારાથી મોટી છું, પુરૂ 1વર્ષ મગન : કોઈ વાંધો નઈ, હું 1 વર્ષ પછી … Read more