શું તમારી બે પત્નીઓ છે?😅😝😂😜🤣🤪
માસ્તર : શાંતિ કોના ઘરે રહે છે?વિદ્યાર્થી : જે ઘરમાં પતિ-પત્નીબંને મોબાઈલમાંવ્યસ્ત રહેતા હોય ત્યાં.😅😝😂😜🤣🤪 એક પતિનોપોતાની પત્ની સાથે મોટો ઝગડો થઈ ગયો.પત્નીએ ગુસ્સામાં વેલણ ફેંક્યુંજે પતિના ઘુંટણ પર વાગ્યું અને હાડકું તૂટી ગયુ.હોસ્પિટલમાં પ્લાસ્ટર કરાવ્યાં પછીજ્યારે તેને વોર્ડમાં લઈ જવામાં આવ્યોત્યારે તેને પોતાના બાજુના પલંગ પરએક દર્દીને સૂતેલો જોયો,જેના બંને પગ પર પ્લાસ્ટર હતું.પતિએ … Read more