આપવામાં આવે છે !!😅😝😂😜🤣🤪

મજાકમાં કીધું હતું કે ઘર છોડીને જતો રહીશ અને ઘરવાળાઓએ રસ્તા માટે નાસ્તો પણ બનાવી દીધો !!😅😝😂😜🤣🤪 ડીગ્રી મેળવ્યા બાદ ધીમે ધીમે સમજાઈ રહ્યું છે કે ડીગ્રી ગોળ વાળીને કેમ આપવામાં આવે છે !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો … Read more

લઇ લીધા કોઈએ લપેટામાં !!😅😝😂😜🤣🤪

પ્રેમ ના હતો તો ના પાડી દેવાની હતી, મારી બૈરીને કહેવાની શું જરૂર હતી !!😅😝😂😜🤣🤪 બોલો મિત્રો હજુ આઝાદ ફરી રહ્યા છો કે પછી લઇ લીધા કોઈએ લપેટામાં !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, … Read more

પહેલા મેકઅપ કરે પછી જ ઘમંડ કરે😅😝😂😜🤣🤪

ભારતીય પુરુષએક વાત મા ભિન્ન છે !!કે લગ્ન પછી એમને એક ખાસજિમ્મેદારી હોય છે, કુકર ની ત્રણ સીટી પછીગૈસ બંધ કરી નાખવો…😅😝😂😜🤣🤪 કોણે કીધુ છોકરીઓ ઘમંડ કરે છે ના સાહેબ ના પહેલા મેકઅપ કરે પછી જ ઘમંડ કરે😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો … Read more

જાડી પણ ના થાઉં.😅😝😂😜🤣🤪

પતિ પત્નીની હાલત પણચેસ જેવી છે,રાણી મનફાવે એમ ચાલેઅને રાજા માંડ-માંડ એક ડગલું ચાલે એ પણજીવ બચાવવા😅😝😂😜🤣🤪 દરેક મહિલાનું એક જ સપનું. મન ભરીને ખાઉં અનેજાડી પણ ના થાઉં.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, … Read more

એના પતિનો કેમ ના હોય😅😝😂😜🤣🤪

પહેલા તેને લાગતું હતું કે દુનિયામાં માત્ર સાત જ રંગ છે. પછી એક દિવસ તે તેની પત્નીસાથે નેલ પોલીશ ખરીદવા ગયો.😅😝😂😜🤣🤪 એક સ્ત્રી હંમેશાઝઘડાને ENJOY કરે છે, પછી એ ઝઘડો ભલેએના પતિનો કેમ ના હોય😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને … Read more

મગજ ફેરવી નાખે છે !!😅😝😂😜🤣🤪

એક કંજુસ મરણપથારીએ પડ્યો હતો.એના પુત્રો અંદરો અંદર વાતો કરવા લાગ્યા કેપિતાની અંતિમ ઈચ્છા મુજબ ઓછામાં ઓછાખર્ચે સ્મશાનયાત્રા કેવી રીતના કાઢવી ?એક પુત્રએ કહ્યું – એમ્બ્યુંલંશમાં લઇ જઈએ.બીજાએ કહ્યું – બળદગાડીથી કામ ચાલશે.ત્રીજાએ કહ્યું – સાઈકલની પાછળ બાંધીને લઇ જઈએ.કંજુસથી રહેવાયું નહિ.આંખો ખોલી બોલ્યા.કઈ કરવાની જરૂર નથી.મારું પહેરણ અને બુટ લાવો, હું ચાલતો જ જતો … Read more

તે અડધી મિલકત લઈને જતી રહી😅😝😂😜🤣🤪

ગમ્મત….પત્ની કેવી હોવી જોઈએ?આ વિષય પર અમારા હેડ માસ્ટરે2 કલાક લેકચર આપ્યું અને મેંએ બધું જ મારા મોબાઈલ માં રેકોર્ડ કરી નેએમની પત્નીને મોકલી દીધું,કાલે લગભગ અમારી સ્કૂલમાં રજા રહેશે😅😝😂😜🤣🤪 એક વ્યક્તિએ આધુનિક સમયનેકારણે દહેજ ન લીધું. અને જ્યારે છૂટાછેડા થયા, ત્યારેતે અડધી મિલકત લઈને જતી રહી😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ … Read more

હું 1 વર્ષ પછી લગ્ન કરીશ😅😝😂😜🤣🤪

છગન : કાલે મારા લગન છે,પણ છોકરી વાળાએ ઓછા લોકો નેબોલાવ્યા છે મગન : તો આમાં પ્રોબ્લેમ શું છે? છગન : ખબર નઈ યારપપ્પા મને લઇ જશે કે નહી…😅😝😂😜🤣🤪 મગન : હું તારા જોડે લગ્ન કરવા માંગુ છું છોકરી: પણ હું તારાથી મોટી છું, પુરૂ 1વર્ષ મગન : કોઈ વાંધો નઈ, હું 1 વર્ષ પછી … Read more

શું કરવું સમસ્યા ગંભીર છે.😅😝😂😜🤣🤪

પતિ : મારું અનુમાન એવુંકહે છે કેઆ ડબ્બામાંખાવાની કોઈ વસ્તુ છે.પત્ની : વાહ મારા પતિ દેવ,તમે સાચુ અનુમાન લગાવ્યું છે.આ ડબ્બામાં મારા નવા સેન્ડલ છે.😅😝😂😜🤣🤪 5 રૂપિયાની નોટ ફાટી ગઈ છે, અને સેલોટેપ પણ 5 5 રૂપિયાની આવે છે. અને ફેવીકોલ પણ 5 રૂપિયાનું આવે છે. શું કરવું સમસ્યા ગંભીર છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ … Read more

તેથી મેં બધી સેલ્ફી ડીલીટ કરી દીધી.😅😝😂😜🤣🤪

બંગાળી બાબાની સુંદર સેક્રેટરીનો હાથપકડીને પપ્પુ બોલ્યો… પપ્પુ : તમારો શું પ્લાન છે?સેક્રેટરી : લગ્નથી લઈને વિદાય સુધીનો. પપ્પુ : મતલબ પહેલેથી પટાવેલા જ છો.પપ્પુના ગાલ પર થપ્પડ મારીને સેક્રેટરીએ કહ્યું : આ બાબાની સર્વિસ છે…ઈડિયટ…😅😝😂😜🤣🤪 આજે 18 સેલ્ફી લીધા પછી મનેસમજાયું કે… “મનની સુંદરતાથી મોટું કંઈ નથી હોતું.” તેથી મેં બધી સેલ્ફી ડીલીટ કરી … Read more