મારો મગજ ડબલ ફરેલો છે.😅😝😂😜😂😜
હું રાતે હજી સુવા જઇ રહ્યો હતોત્યાં અચાનક પત્નીએ પુછ્યું કે…“આ સીબીઆઇવાળા 5 – 6 વર્ષ જૂનીચેટ રિકવર કરે છે,તે કયા સોફટવેરથી કાઢે છે” ?આ સાંભળીનેઆંખોમાંથી નીંદર ચાલી ગઈ😅😝😂😜😂😜 પતી અને પત્ની જગાડતા હતા.પતિ કહે મારી સાથે માથાકૂટ નહિ કરતીમે 2 દિવસ થી માવો ( 135) મસાલો નથી ખાધોમારો મગજ ફૂલ ફરેલો છે.પત્ની કહે તમે … Read more