ચેક કરવાની જરૂર નથી…. કે નાખી.😅😝😂😜🤣🤪

સાંજે પતિના ઘરે આવતા જપત્નીએ કચકચ કરવાનું શરૂ કરી દીધું.પરેશાન પતિ : અરે યારઆખો દિવસનો થાક્યો પાક્યો આવ્યો છું,પહેલા ફ્રેશ તો થવા દે.પત્ની : હું પણ તો આખો દિવસ એકલી હતી,તો હું પણ ફ્રેશ જ થઈ રહી છું.😅😝😂😜🤣🤪 ગમે તેટલી તમારી બોડી વધી જાયપણ આંગળીઓની સાઈઝતમારા નાકમાં જાય એટલી જ રહે છે.આ કુદરતની કરામત છે.તમે … Read more

મારી પત્ની સાથે વાત કરી રહ્યો છું.😅😝😂😜🤣🤪

પ્રેમી : મને આજ સુધી સમજનથી પડતી કે, છોકરીઓ આટલીફેશન કેમ કરે છે?પ્રેમિકાએ જવાબ આપ્યો,અરે ડફોળ એટલું પણ નથી જાણતો,જાળ જેટલું વધારે સુંદર હોય છે,પક્ષી એટલા વધારે ફસાય છે.પ્રેમી બેભાન.😅😝😂😜🤣🤪 ટપ્પુ ફોન કાન પર મૂકીને ઉભો રહ્યો હતો..પપ્પુ – દોસ્ત, જલ્દી ફોન કરી લે.તું વિસ મિનિટથી ફોન પકડીને ઉભો છે પણએક શબ્દ બોલ્યો નથી.મારે એ … Read more

તમારો “ગંગાધર” જ “શક્તિમાન” છે😅😝😂😜🤣🤪

ટપ્પુની પત્નીનું જડબું ઉતરી ગયું અનેતે બોલી શકતી નહોતી.ડોકટર : તમારી પત્નીના જડબાનું ઓપરેશનકરવું પડશે.ટપ્પુ : વાંધો નહિ સાહેબ કરી નાખજો.ડોક્ટર : પૈસાની સગવડ છે?કયારે કરવું છે ઓપરેશન?ટપ્પુ : પૈસાની તો કોઈ ચિંતા ના કરશો સાહેબ.બસ ખાલી તમે તમારી જાતે જ બે મહિના પછીનીઓપરેશનની એપોઇન્ટમેન્ટ આપશો?😅😝😂😜🤣🤪 ભોળી પત્નીઓના ભોળા ડાયલોગ,અમારે ઇ તો ક્યારેય પીતાં જ … Read more

સુવર્ણ જયંતિ ઉજવી હોય.😅😝😂😜🤣🤪

ટીના રસોઈ કરતા કરતાટીના : મેં તમને કેટલી વખત ના પાડી કેહું રસોઈ કરતી હોવત્યારે તમારે રસોડામાં નહિ આવવાનું.પપ્પુ : કેમ હવે શું થયું?ટીના : તમે મારી રેસીપીની ચોપડી નીચે પાડી દીધી.પપ્પુ : લે, હું તને નીચેથી લઈને પાછી આપું…બસ.ટીના : અરે, પ્રોબ્લેમ એ નથી.હું શું બનાવતી હતી એની મને ખબર નથી.હવે હું કેવી રીતે … Read more

તેને સારો છોકરો ન મળ્યો.😅😝😂😜🤣🤪

ટીના : જો કદાચ હું મરી જાવ,તો તમે ફરી લગ્ન કરશો?પપ્પુ : આનો જવાબ આપવો ખૂબ જઅઘરો છે.ટીના : કેવી રીતે?ખાલી હા કે ના માં જ જવાબ આપવાનો છે.પપ્પુ : જો હું હા કહીશ તો તને નહિ ગમે.અને ના કહીશ તો શીલાને નહિ ગમે.😅😝😂😜🤣🤪 જમાઈ : તમારી દીકરીમાંહજારો ખામીઓ છે.સાસુ : હા દીકરા,આ કારણે જતેને … Read more

આજકાલ બ્લડપ્રેશર !!😅😝😂😜🤣🤪

જે લોકોએ તમારી સાથે ખોટું કર્યું હોય એને હંમેશા એમ લાગે છે, કે તમારા દ્વારા મુકવામાં આવેલું સ્ટેટસ તમે એના માટે જ મુક્યું છે !!😅😝😂😜🤣🤪 જુના જમાનામાં લોકો એકબીજાની હિંમત વધારતા હતા અને આજકાલ બ્લડપ્રેશર !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર … Read more

કરી શકે એવું મજબૂત બની જશે.😅😝😂😜🤣🤪

બે મિત્રો એકબીજા સાથે વાત કરતા હતા. ચંગુ : આજે સવારે મારા મગજમાં એકવિચાર આવ્યો. મંગુ : શું? ચંગુ : આજે કંઈક તોફાની કરીએ, આપણેસાઈકલ લઈને પેટ્રોલ ભરાવવા જઈએ.😅😝😂😜🤣🤪 ચંગુ : પરીક્ષા પૂરી થતાં જ હું જીમજોઈન કરીશ. મંગુ : કેમ? ચંગુ : પરિણામ આવે ત્યાં સુધીમાંશરીર પપ્પાના પટ્ટા અને બુટ સહનકરી શકે એવું મજબૂત … Read more

કંજૂસ પતિ તેના માટે વજન કાંટો લઈ આવ્યો.😅😝😂😜🤣🤪

રાજુ છતના 3-4 પગથિયાં ચઢ્યો જહતો કે ભાભી કહ્યું : ક્યાં જઈ રહ્યો છે? રાજુ : ચકલીને દાણા નાખવા. ભાભી : તારી ચકલીસાત દિવસ માટે નાનીના ઘરે ગઈ છે.😅😝😂😜🤣🤪 પત્નીના જન્મદિવસ પર હદથી વધારે કંજૂસપતિએ પૂછ્યું, તને શું ગિફ્ટ જોઈએ? પત્નીની ઈચ્છા નવી કાર લેવાની હતી,તેણે ઈશારાથી જણાવ્યું,મને એવી વસ્તુ લઈને આપો કે જેના પરસવાર … Read more

પૂરો કચરો ભરાઈ જાય ત્યારે.😅😝😂😜🤣🤪

પત્ની : આ વખતેમોટા એક્ઝિબિશનમાં ક્યા પ્રકારનીસાડીઓ આવશે ખબર નહીં.પતિ : બધેબે જ પ્રકારની સાડી હોય છે.એક જે તને પસંદ નથી પડતીઅને બીજીજે ખરીદવાનું મારું ગજવું નથી હોતું.😅😝😂😜🤣🤪 ઘણી વાર સુધી ઉભેલી બસમાંચિડાયેલા યાત્રીએ કંડકટરને પૂછ્યું,તમારો ખટારો કયારે ઉપડશે? કંડકટર : ખટારામાંપૂરો કચરો ભરાઈ જાય ત્યારે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર … Read more

ત્રીજું નામ તો લુટારો જ છે !!😅😝😂😜🤣🤪

ફ્લાઈંગ કિસનો આરોપ સાવ ખોટો છે, હું તો બીડી માંગતો હતો !!😅😝😂😜🤣🤪 ડોક્ટરનું બીજું નામ ભલે ભગવાન હોય, પણ ત્રીજું નામ તો લુટારો જ છે !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ … Read more