તો એ પોતાના કાનનું મશીન કાઢી નાખે છે.😅😝😂😜🤣🤪
પત્ની : પત્ની અને ગર્લફ્રેન્ડમાંશું ફરક છે? પતિ : પુરા 20 કિલોનો. પછી પતિને બરાબરનો ધોયો.😅😝😂😜🤣🤪 બે વડીલ કોર્ટમાં છુટાછેડા લેવા ગયાજજ એ પૂછ્યું તમે બન્નેઆટલી મોટી ઉંમરમાં છૂટાછેડા કેમ લેવા માગો છો?વડીલ મહિલા બોલી : જજ સાહેબ મારા પતીમારી ઉપર માનસિક અત્યાચાર કરે છે,જજ : તે કેવી રીતે?મહિલા : તેને જયારે ઈચ્છા થાય છે,મને … Read more