દર વખતે પપ્પુ જ બુદ્ધિ વગરનો ના હોય.😅😝😂😜🤣🤪
શેરીમાંથી અવાજ આવ્યો.400 રૂપિયામાં જીવનભર બેસીને ખાઓ.પત્નીએઝડપથી પતિને બહાર મોકલી દીધો.પતિ બહાર ગયો અનેગુસ્સામાં પાછો અંદર આવ્યો.પત્ની : શું થયું?પતિ : અરે યાર, એ ખુરશી વેચી રહ્યો છે.😅😝😂😜🤣🤪 એક છોકરી ઘણા સમયથી બસ સ્ટોપ પર ઉભી હતી.પપ્પુ (છોકરીને) : તમારે ક્યાં જવાનું છે મેડમ?છોકરી : ભાઈ, ગાંધીનગર કઈ બસ જાય છે?પપ્પુ : 22 નંબરની બસ.પછી … Read more