મીના : જે હેન્ડસમ છે😅😝😂😜🤣🤪

ટીના : હું બહુ ખુશ છું, જે મનેગમે છે એની જોડે હું પરણવાની છું. મીના : એમાં કાંઈ ધાડ મારી નથી,જે તમારી બેસ્ટ ફ્રેન્ડને ગમે છેતેની સાથે પરણવામાં મઝા છે.😅😝😂😜🤣🤪 ટીના : સમજાતું નથી કેહેન્ડસમ છોકરાને પરણું કે હોંશિયારને?મીના : બંને પાસે તારી દાળ ગળવાની નથી.ટીના : કેમ?મીના : જે હેન્ડસમ છેએ તારાથી બ્યુટીફૂલ છોકરીને … Read more

હું એક જેન્ટલમૅન છું,😅😝😂😜🤣🤪

પત્ની : મેં એક અફલાતૂન વાત વાંચી.પતિ : કઈ?પત્ની : જેને ચાળીસ વર્ષ સુધીવાંચતા લખતા નો’તું આવડતું એ માણસસ્ત્રીને ખાતર બે વર્ષમાં પ્રોફેસર બની ગયો.પતિ : એમાં શી મોટી વાત છે?હું એવા માણસને ઓળખું છુંજે 40 વર્ષની ઉંમરે પ્રોફેસર હતો અને એકસ્ત્રીને મળી બે જ દિવસમાં મૂર્ખ બની ગયો.😅😝😂😜🤣🤪 જજ : તમારી પત્નીની ફરિયાદ છે … Read more

તમારી થનારી વહુ 12 માં પાસ થઈ છે.😅😝😂😜🤣🤪

ગર્લફ્રેન્ડ : મેં પપ્પાને કહ્યું કે તું લેખક છે તો તેખુબ ખુશ થયા.બોયફ્રેન્ડ : તેમને વાંચવું ખુબ ગમે છે?ગર્લફ્રેન્ડ : ના, તારી પહેલાના બોયફ્રેન્ડનેફેંકી દેવામાં એમને ખુબ તકલીફ થયેલી.બોયફ્રેન્ડ : કેમ?ગર્લફ્રેન્ડ : એ કરાટેનો ચેમ્પિયન હતો, પણ તુંલેખક છે એટલે એમને બહુ તકલીફ નહિ થાય.બોયફ્રેન્ડ શહેર છોડીને જતો રહ્યો.😅😝😂😜🤣🤪 છોકરો ઘરમાં આનંદથી કૂડકા મારી રહ્યો … Read more

તે સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું હોય છે…😅😝😂😜🤣🤪

વજન ઘટાડવાનું નક્કી કર્યું…અને એ જ દિવસે મારી આંખ સામેઅડદિયા, સાલમપાક, બદામપાકઆવી ગયા…🤪મેં અડદિયા સામે જોયું,અડદિયાએ મારી સામે જોયું…👀પછી શું…?અડદિયાનું વજન ઓછું થયું…😅😝😂😜🤣🤪 જીવનમાં ભલે તમારે તકલીફસહન કરવી પડે….પણ કોઈ પાસેથી રાય ના લેતા… જીરુ લેજો…તે સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું હોય છે…😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર … Read more

પપ્પુએ દરેકની પકડી લીધા.😅😝😂😜🤣🤪

ડોક્ટર દર્દીની પાછળ ભાગી રહ્યો હતો, લોકોએ પૂછ્યું : શું થયું? ડોક્ટર : ચાર વખત એવું થયું છે કે, આ માણસ મગજનું ઓપરેશન કરાવવા આવે છે, અને દર વખતે ટકલુ કરાવીને ભાગી જાય છે.😅😝😂😜🤣🤪 USA ની એક ઇમારતમાં આગ લાગી ગઈ.પપ્પુ (ફાયર બ્રિગેડને) : લોકોને એક એક કરીનેનીચે ફેંકો, હું કેચ કરીશ.પહેલા એક છોકરો આવ્યો, … Read more

પતિ કહે મારી સાથે માથાકૂટ નહિ કરતી😅😝😂😜🤣🤪

હું રાતે હજી સુવા જઇ રહ્યો હતોત્યાં અચાનક પત્નીએ પુછ્યું કે…“આ સીબીઆઇવાળા 5 – 6 વર્ષ જૂનીચેટ રિકવર કરે છે,તે કયા સોફટવેરથી કાઢે છે” ?આ સાંભળીનેઆંખોમાંથી નીંદર ચાલી ગઈ😅😝😂😜🤣🤪 પતી અને પત્ની જગાડતા હતા.પતિ કહે મારી સાથે માથાકૂટ નહિ કરતીમે 2 દિવસ થી માવો ( 135) મસાલો નથી ખાધોમારો મગજ ફૂલ ફરેલો છે.પત્ની કહે તમે … Read more

હું તમારી જેમ બંધાયેલી નથી.😅😝😂😜🤣🤪

રમેશ : તું તારી વાઈફને કરકસર ઉપરલેક્ચર આપવાનો હતો, એનું શું થયું?સુરેશ : પરમ દિવસે જ આપ્યો.રમેશ : તો શું પરિણામ આવ્યું?સુરેશ : મારી દિવસની 3 ટાઈમની ચાઅને રાતનું પાન બંધ.😅😝😂😜🤣🤪 નોકરાણી : સાહેબ મારે તમારી નોકરીનથી કરવી.શેઠ : કેમ શું થયું?નોકરાણી : શેઠાણી ખુબ તંગ કરે છે,એ સમજતા નથી કેહું તમારી જેમ બંધાયેલી નથી.મારી … Read more

હું આની સાથે ઝીંદગી કાઢું છું…😅😝😂😜🤣🤪

વાતાવરણ માં અણધાર્યો બદલાવ આવ્યો…વીજળી ના ચમકારા⚡⚡ધૂળ ની ડમરીઓ જોરદાર વરસાદ⛈⛈⛈નાકને તરબતર કરતી ધરતીની સોડમ😘 આવા રોમાંચક વાતાવરણ માં…તે દોડતી આવી🏃🏻‍♀ પતિ તો TV જોવા માં મશગુલ…તે કશું પણ સમજે તે પહેલાંતેમનો હાથ પકડીને ખેંચીને ધાબે લયી ગયી🏃🏻‍♀🏃🏻પત્ની ની તરવરાટ ભરી દોડ…તેની ચાલ માં આવેલો આવેગ…પતિદેવ ના રોમ રોમ માં રોમાન્સ વ્યાપી ગયો. 😍💑😘તેમની આંખ … Read more

બેસીને મૅગેઝિન વાંચીરહ્યો હતો.😅😝😂😜🤣🤪

ભારત માં કામવાળી ની અછત કેમ છે?? સરકારે 15 વર્ષ થી નીચેની ઉંમર ઉપરકામ કરવા નો પ્રતિબંધ મૂક્યો છે, ઘરવાળી એ 16 થી 40 ની ઉંમર નીકામવાળી ઉપર પ્રતિબંધ મૂક્યો છે અને પતિઓ એ 40 થી ઉપરની ઉંમર હોયએવી કામવાળી ઉપર પ્રતિબંધ મૂક્યો છે. હવે અછત શું કામ છે તે સમજાયું ને😅😝😂😜🤣🤪 લગ્નના દિવસો ચાલે … Read more

કામ કરવા નો પ્રતિબંધ મૂક્યો છે,😅😝😂😜🤣🤪

લગ્નના દિવસો ચાલે છે.એક વાર બકો બ્યુટિપાર્લરના રિસેપ્શન રૂમમાંબેસીને મૅગેઝિન વાંચીરહ્યો હતો.એક મહિલા આવી અનેધીમેથી એમનો ખભો દબાવીને બોલી,‘આવો, જઈએ !’બકો પરસેવે રેબઝેબ થઈ ગયો.ગળામાં શોષ પડ્યો. માંડ માંડ બોલ્યો,‘આજે નહીં, કાલે આજે મારી વાઈફને અહીંપાર્લરમાં તૈયાર થવા માટે લઈ આવ્યો છું.’મહિલા બોલી:’ધ્યાનથી જુઓ. હું જ છું!😅😝😂😜🤣🤪 ભારત માં કામવાળી ની અછત કેમ છે?? સરકારે … Read more