😘 આવા રોમાંચક વાતાવરણ માં…😅😝😂😜🤣🤪
પત્ની એ પતિ નો મોબાઈલ ચેક કર્યોએમાં કસું મળ્યું નહિ તો દીવાલ માં માથું ભટકાડી ને બોલી હે ભગવાન આને કોઈ ઘાસ નથી નાખતુંઅને હું આની સાથે ઝીંદગી કાઢું છું…😅😝😂😜🤣🤪 વાતાવરણ માં અણધાર્યો બદલાવ આવ્યો…વીજળી ના ચમકારા⚡⚡ધૂળ ની ડમરીઓ જોરદાર વરસાદ⛈⛈⛈નાકને તરબતર કરતી ધરતીની સોડમ😘 આવા રોમાંચક વાતાવરણ માં…તે દોડતી આવી🏃🏻♀ પતિ તો TV જોવા … Read more