IND vs BAN: ભારતના 4 ખેલાડીઓ બનાવશે રેકોર્ડ, આ બોલર રચશે ઈતિહાસ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે ટેસ્ટ મેચની ક્રિકેટ શ્રેણીની પ્રથમ મેચ ચેન્નાઈના ચેપોક મેદાન પર રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાનો 280 રને વિજય થયો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર અનુભવી સ્પિન બોલર આર અશ્વિને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. હવે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ આજથી કાનપુરના ગ્રીન … Read more