આલિયા ભટ્ટ, અનુષ્કા શર્માથી લઈને આ સેલિબ્રિટીઓએ છોડી દીધું ગાય-ભેંસનું દૂધ! જાણો શું છે કારણ
હોલિવૂડથી લઈને બોલિવૂડ સ્ટાર્સ સુધી દરેક પોતાની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે. આલિયા ભટ્ટની એક પછી એક ફિલ્મો બની રહી છે. પ્રેગ્નેન્સી પછી તેણે ઝડપથી તેનું વજન ઘટાડ્યું છે. જોકે તેણે આ માટે ઘણી મહેનત પણ કરી હતી. અનુષ્કા શર્મા મોટા પડદાથી અંતર જાળવી રહી છે. પરંતુ બે બાળકો થયા પછી પણ તેણે પોતાને ફરીથી … Read more