પુરુષે પણ લગ્ન તો કર્યા જ હોય છે.😅😝😂😜😂😜

લગ્ન એ વીજળીનાબે તાર અડાડવાનો ખેલ છે… જો સાચા તાર મળ્યા તો અજવાળું જ અજવાળું નહિતર ભડાકા જ ભડાકા…😅😝😂😜😂😜 જીંદગીમાં હું ક્યારેય ભૂલ કરતો જ નથી, એવી ડંફાસ મારનાર…પુરુષે પણ લગ્ન તો કર્યા જ હોય છે.😅😝😂😜😂😜 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર … Read more

હું મેકઅપ કરું કે તેના દાંત જોઉં?😅😝😂😜😂😜

પપ્પુ : સર તમારી દીકરીએમારી પત્ની બનવાની હા પાડી છે.છગન કાકા : બીજું શું થાય?આંટાફેરા ઓછા કર્યા હોતતો આ નોબત આવતે નહિ.હવે આખી જિંદગી દુઃખી રહેજે.😅😝😂😜😂😜 બે બહેનપણીઓ ઘણા દિવસો પછી મળી.પહેલી : તારા પતિને આગળના દાંત જ નથી,છતાં તે તેની સાથે લગ્ન કેમ કર્યા?બીજી : શું કહું બહેન…2020 માં લગ્ન નક્કી થયા ત્યારે કોવિડ … Read more

ગાભા નીકળી જાય.😅😝😂😜😂😜

ભૂરો : મારા પરિવારમાં બધાજખગોળશાસ્ત્રી છે.કનુ : શું ફેકે છે હવે …??!!ભૂરો : જો મારી મા નાનપણમાં ચાંદોદેખાડતી,પછી મારા બાપા એક થપ્પડમાં બ્રહ્માંડદેખાડતા,બાકી હતું તે બૈરું લાયો…એ તો બાપા….ધોરા દિવસે તારા દેખાડે છે..!!!😅😝😂😜😂😜 ટૂંકું ને ટચ જ્ઞાન; જીંદગી પરિસ્થિતિ મુજબ જજીવવી પડે. સુવિચારો મુજબ તોગાભા નીકળી જાય.😅😝😂😜😂😜 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ … Read more

સુંદર છોકરી દુપટ્ટો ઓઢીને ઉભી છે.😅😝😂😜😂😜

પિંકી : હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. પપ્પુ : પણ સરિતા,તું મને ફક્ત બે દિવસથી ઓળખે છેઅને લગ્નની વાત કરે છે? પિંકી : તારા પપ્પાનું જે બેંકમાં એકાઉન્ટ છેત્યાં હું નોકરી કરું છું.😅😝😂😜😂😜 પપ્પુએ પિંકીનો હાથ પકડીને કહ્યું,પપ્પુ : હું તને ખૂબ પ્રેમ કરું છું,તું આ દુનિયાની સૌથી સુંદર છોકરી છે પિંકી.પિંકી : … Read more

પૈસા નો સવાલ નથી અલ્યા😅😝😂😜🤣🤪

અમે પૈસાના નહિપણભાવના ભુખ્યા માણસ ને ભાવ અમને કોઈ આપતું નથી😅😝😂😜🤣🤪 એક વાક્ય એવું છેજે લગભગબધાં બોલતાં જ હશે..પૈસા નો સવાલ નથી અલ્યા😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની … Read more

મારી પાસે એક કૂતરો છે😅😝😂😜🤣🤪

અમદાવાદી મગજની કમાલ.ભૂરો : હું પરણી લઉં તો કોઈ નુકશાન નાથાય ને.બકો : તારે પરણીને કાંઈ ખોવાનું નથી.મારા પપ્પા મંદિરના પુજારી છે,અને તારા પપ્પા વકીલ.એટલે લગ્નમાં વધુ ખર્ચ થશે નહિ,અને આગળ જતા કાંઈ થયું તોતારા પપ્પા વ્યાજ સહીત કઢાવી આપશે.😅😝😂😜🤣🤪 રમેશ : ભઈ તું પણ હવે પરણી લે.જયેશ : પણ ભઈ,મારે પરણવાની શી જરૂર છે?મારી … Read more

સાસુ હોવીજ ન જોઇએ…😅😝😂😜🤣🤪

જો લગ્નમાં છોકરીવાળા વઘુડિસ્કો કરે ને તો સમજજો કે એના ઘરની માથાકૂટ તમારાઘરે આવે છે😅😝😂😜🤣🤪 સાસુ ની કેટલી બધી ડીમાન્ડ… છોકરી રૂપાળી હોવી જોઇએ…ભણેલી ગણેલી હોવી જોઇએ…ઘરકામ મા માહીર હોવી જોઇએ…પરિવારમા હળીમળીને રહે એવી જોઈએ…વહુ ની એકજ ડીમાન્ડ… સાસુ હોવીજ ન જોઇએ…😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી … Read more

હું એનો એક માત્ર વારસદાર છું.😅😝😂😜🤣🤪

છગન : તું છોકરી જોવા ગયો હતોતો શું થયું?મગન : મેં ના પાડી.છગન : કેમ?મગન : એની પાસે ઘણાં બધાગોલ્ડ મેડલ હતા.છગન : તો શું થયું?મગન : એનેએ બધા મેડલ બોક્સિંગમાં મળેલા હતા.😅😝😂😜🤣🤪 મગન : તમારી દવાથી મને ઘણો ફાયદો થયો. ડોક્ટર : પણ મેં તમને દવા આપી જ નથી. મગન : પણ, મારા કાકાને … Read more

ત્યાં મમ્મીએ આવીને કીધું,😅😝😂😜🤣🤪

જો આપણને અડધી હેડકી આવીનેઅટકી જાય…. તો સમજવું કેસામેવાળાએ પહેલા યાદ તો કર્યો, પછી વિચાર્યું કે આને ક્યાં યાદ કર્યો?😅😝😂😜🤣🤪 ઘરમાં એક જ સફરજન હતું અનેએ ખાવાં માટે ત્રણે છોકરા ઝગડી રહ્યાં હતાં.ત્યાં મમ્મીએ આવીને કીધું,જે મારું બધું કહ્યું માનશે,હું જે કામ કહું એ કરશે એને જઆ સફરજન મળશે.આ સાંભળીનાનકો બોલ્યો હાલો બહાર રમવાઆ સફરજન … Read more

સામેવાળાએ પહેલા યાદ તો કર્યો,😅😝😂😜🤣🤪

ઘરમાં એક જ સફરજન હતું અનેએ ખાવાં માટે ત્રણે છોકરા ઝગડી રહ્યાં હતાં.ત્યાં મમ્મીએ આવીને કીધું,જે મારું બધું કહ્યું માનશે,હું જે કામ કહું એ કરશે એને જઆ સફરજન મળશે.આ સાંભળીનાનકો બોલ્યો હાલો બહાર રમવાઆ સફરજન તો પપ્પાને જ મળશે.😅😝😂😜🤣🤪 જો આપણને અડધી હેડકી આવીનેઅટકી જાય…. તો સમજવું કેસામેવાળાએ પહેલા યાદ તો કર્યો, પછી વિચાર્યું કે … Read more