મગન : મેં ના પાડી.😅😝😂😜🤣🤪
મગન : તમારી દવાથી મને ઘણો ફાયદો થયો. ડોક્ટર : પણ મેં તમને દવા આપી જ નથી. મગન : પણ, મારા કાકાને તો તમે આપી હતી ને, હું એનો એક માત્ર વારસદાર છું.😅😝😂😜🤣🤪 છગન : તું છોકરી જોવા ગયો હતોતો શું થયું?મગન : મેં ના પાડી.છગન : કેમ?મગન : એની પાસે ઘણાં બધાગોલ્ડ મેડલ હતા.છગન … Read more