મારો ધાબળો કેમ ઓઢી રાખ્યો છે.😅😝😂😜🤣🤪

એકવાર પપ્પુ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો.ટ્રેનમાં ભારે ભીડને કારણેતે એક ટકલા માણસના ખોળામાં બેસી ગયો. માણસ (ગુસ્સામાં) : હા, હા!આવીને મારા માથા પર બેસી જા. પપ્પુ : ના કાકા, હું અહીં જ ઠીક છું.ત્યાંથી લપસીને પડી જવાનો ભય રહે છે.😅😝😂😜🤣🤪 પપ્પૂ અને તેની ગર્લફ્રેન્ડ એક સાથેસુઈ રહ્યા હતા.પપ્પુ તેને એકીટસે જોઈ રહ્યો હતો.પપ્પુની ગર્લફ્રેન્ડઘણા … Read more

ગમે-ત્યાં પહોંચાડી દે છે.😅😝😂😜🤣🤪

છગન : ડોક્ટર સાહેબ,મારો દીકરો બેભાન થઈ ગયો છે.ડોક્ટર : શું થયું હતું તેને?છગન : મને પણ ખબર નથી,આમ તો તોજ 2 વાગ્યા સુધી જાગતો હોય છે,પણ આજે 8 વાગે જોયું તો તે પથારીમાં હતો.અચાનક દીકરો જાગ્યો અને કહ્યું,મને ક્યાં લઇ આવ્યા,આજે મારો મોબાઈલ ખરાબ થઈ ગયો છે,એટલે 8 વાગે જ સૂઈ ગયો હતો.😅😝😂😜🤣🤪 છગન … Read more

આ જન્મમાં જ મળી ગઈ.😅😝😂😜🤣🤪

આજે સવાર સવારમાં પતિ થોડો વધારે આધ્યાત્મિકથઈ ગયો, અને આંખ બંધ કરીને વિચારવા લાગ્યો,હું કોણ છું? ક્યાંથી આવ્યો છું?શા માટે આવ્યો છું?એટલામાં રસોડામાંથી અવાજ આવ્યો…એક નંબરના આળસી છો તમે,ખબર નહિ કઈ દુનિયામાંથી મારો સમય બરબાદકરવા માટે અહીં આવ્યા છો,ઉઠો અને નાહીને કામ પર જાવ.પતિએ મનમાં આભાર વ્યક્ત કરતા કહ્યું,મારા ત્રણેય પ્રશ્નોના વગર માંગ્યે જવાબ મળવાથીમને … Read more

‘પોતાનું’ શબ્દ સાઇલેન્ટ હોય છે.😅😝😂😜🤣🤪

જો પત્ની પોતાની સાડીનો પલ્લુપોતાની કમરમાં નાખે અનેવાળનો અંબોળો બાંધે,તો સમજવું કે કાં તો તેવાસણ કપડાંની ધોલાઈ કરશે,અથવા તો તમારી ધોલાઈ કરશે.😅😝😂😜🤣🤪 એક દુઃખી પતિની સલાહ :છોકરીના પિતા કહે કે,અમારી છોકરી તો ‘ગાય છે ગાય.’તો તેમાં‘શિંગડાવાળી’ શબ્દ સાઇલેન્ટ હોય છે.અને વિદાય સમયે જ્યારે વરરાજાનેકહે કે, ‘ધ્યાન રાખજો.’તો તેમાં‘પોતાનું’ શબ્દ સાઇલેન્ટ હોય છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ … Read more

હવે શું બંગાળીમાં બોલું.😅😝😂😜🤣🤪

ગઈકાલે એક પત્નીએ પોતાના પતિનેએવું કહીને ચૂપ કરાવી દીધો કે, વધારે હોંશિયાર ન બનો, જેટલું મગજ તમારી પાસે છે ને,તેટલું તો મારું હંમેશા ખરાબ રહે છે.😅😝😂😜🤣🤪 એક કલાકથીઘરની બહાર રાહ જોતો પતિ બોલ્યો,અરે હજી કેટલું મોડું કરશે?પત્ની : બૂમો પાડવાનું બંધ કરો,હું ક્યારની કહું છું ને કે,પાંચ મિનિટમાં આવું છું.તો તમને સમજ કેમ નથી પડતી,હવે … Read more

ભગવાન તમારી મજા લેવાના મુડમાં હોય ત્યારે.😅😝😂😜🤣🤪

મહિલાઓ કેટલી ચાલાક થતી જઈ રહી છે,જરા અહિયાં જુવોએક બનેવી પોતાની સાળી સાથે મજાકમાં કહે છે.“અરે સાળી તો અડધી ઘર વાળી હોય છે”તે વાત સાંભળતા જસાળી બનેવીની નજીક આવીઅને કાનમાં ખુબ પ્રેમથી બોલી…“જો એવી વાત છે,તો તમારો અડધો પગાર પણ મને આપતા રહો”બનેવીએ ત્યારથી મજાક કરવાનું છોડી દીધું.😅😝😂😜🤣🤪 સાળી : બનેવી એ બતાવો કે પ્રેમ … Read more

ભણતી વખતે તે 1 છોકરીના કારણે,😅😝😂😜🤣🤪

એક છોકરી પોતાની સ્કૂટીમિકેનિક પાસે લઈ ગઈ.છોકરી : મારે સ્કૂટીની સર્વિસ કરાવવી છે.સ્કૂટી તપાસ્યા પછીમિકેનિક : મેડમ એન્જિનમાં ઓઇલ ઓછું છે.અને બ્રેક યોગ્ય રીતે કામ કરતા નથી.લાઈટ પણ બંધ થઇ ગઈ છે.છોકરી : અરે એ નાની નાની પ્રોબ્લેમ જવા દો,પહેલા તેનો કાચ ઠીક કરો,તેમાં મારો ચહેરો બરાબર દેખાતો નથી.😅😝😂😜🤣🤪 માં કહે છે, 1 છોકરી ભણીને … Read more

‘સાહેબ, એ પ્રોફેસર નથી, બળદ છે બળદ !’😅😝😂😜🤣🤪

પિતા : ‘બેટા, ચાલ ગણિત પાકુ કર, મારા હાથમાંકેટલી આંગળીઓ છે.પુત્ર : ‘પપ્પા,હાથની અંદર તો એકપણ આંગળી નથી,જે છે તે પંજા પર જ છે.પિતા : ‘સારું, સારું હવે.પણ ત્યાં કેટલી આંગળીઓ છે ?’પુત્ર : ‘શું પપ્પા !તમારું ગણિત આટલું બધું કાચું છે કે તમે જતમારી પોતાની આંગળીઓ નથી ગણી શકતા.’😅😝😂😜🤣🤪 એક પ્રોફેસર એક વખત નાનકડા … Read more

તો તકલીફ પડશે.’😅😝😂😜🤣🤪

હું : શું તમે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા વાંચો છો?ગુજ્જુ ગાય: ના! તે એઇડ્સ ભરેલું છે… હું : એઇડ્સ ???? ગુજ્જુ ગાય: હા, મેટ્રિમોની એઇડ્સ,ટેન્ડર એઇડ્સ, સર્વિસ એઇડ્સ… હું : ઓહ, તમારો મતલબ એડ્સ(જાહેરાતો) છેગુજ્જુ ગાયઃ હા, સૈમ ટુ સૈમ…😅😝😂😜🤣🤪 છગન : ‘મારો કૂતરો મારા જેટલો જસમજદાર છે !’ મગન : ‘કોઈને કહેતા નહિક્યાંક તમારે કૂતરો … Read more

એ તમારી માસી કે દાદી હોઈ શકે છે”😅😝😂😜🤣🤪

ડોક્ટર : (સ્ત્રી દર્દીને) તમારા દાંત અનેવાળને જોઈનેતમારી વયની જાણ નથી થતી. લેડીઝ : તો પછી મારી વયકેટલી લાગે છે ? ડોક્ટર : ચાલીસ-પચાસથી ઓછી નહી.😅😝😂😜🤣🤪 એક બ્યુટી પાર્લરની બહાર એક લાઈનલખી હતી, “અહીથી નીકળનારી છોકરીઓને જોઈનેસીટી ન મારશો,એ તમારી માસી કે દાદી હોઈ શકે છે”😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર … Read more