આંખોમાં આઈ ડ્રોપ નાખવાના છે.😅😝😂😜🤣🤪
એક માણસ ઊભો ઊભો ચાવી વડેકાન ખંજવાળતો હતો.બીજો માણસ તેની નજીક ગયોઅને બોલ્યો : ભાઈ,જો તમે સ્ટાર્ટ ન થઈ રહ્યા હોવતો હું ધક્કો મારી મદદ કરું?😅😝😂😜🤣🤪 આંખનો ડોક્ટર મહિલા દર્દીની આંખો ચેકકરતા સમયે,ડોક્ટર : મેડમ,તમે પોતાના પતિને જે રીતે જુઓ છો,બસ એજ રીતે ઉપરની તરફ જુઓ.મહિલા : પણ કેમ?ડોક્ટર : આંખોમાં આઈ ડ્રોપ નાખવાના છે.😅😝😂😜🤣🤪 … Read more